________________
९८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक पर सुंठ मरिचि प्रमुख स्वादिम पापड खीचीयादि द्रव्य तेहमांहि न ल्यइ, किरियायता नींबादि अनिष्ट अनाहारनी सीक करइ, एवं आवश्य वृत्ति जोइत्री, वली उत्कृष्टइ कालि ग्यारभी प्रतिमा प्रतिपन्न श्रावकनइ भिक्षावृत्तिषणा थकी यतिनी परि पात्रमांहि जे अशन-पान मिलइ आंबिल प्रायोग्य तेहनउ आंबिल करइ, तिहां ट्रव्य संख्या न करिवी "पाणस्स लेवाडेण वा" ए पाठ थाइ ।
ભાષા-યતિ (સાધુ) ને ચૌદ નિયમ ધારવા નથી. માટે દ્રવ્યની સંખ્યા યતિ ન ઉચરે, છતાં યતિ પણ આંબિલના પચ્ચખાણમાં સિદ્ધાંતમાં કહેલ અનાજ અને પાણી એ બે આહાર લિયે, યતિને
જે કલ્પનીય અને પ્રાસુક (અચિત્ત) અનાજ અને પાણી મળે તે લિયે, કારણ કે યતિને ભિક્ષાવૃત્તિ છે, એટલે યતિને એક પાણી એક અન્ન આ નિયમ નથી. શ્રાવક પિતાના ઘરે અશનપાન જે નીપજે તે દ્રવ્ય બે લિએ એથી બે દ્રવ્ય ઉચરે છે. બીજું જેસલમેરનાં ભંડારમાં રહેલ સંવત ૧૨૧૫ ની લખેલ આવશ્યક સૂત્રની તાડપત્રીય પુસ્તકની અંદર આંબિલના પચ્ચક્ખાણ પાઠમાં “દ્રવ્ય બે, સેસ સવ્ય નિયમ” એવો પાઠ છે, પરંતુ સુંઠ કાળામરી, પ્રમુખ સ્વાદિમ તથા પાપડ ખીચીયા આદિ દ્રવ્ય તેમાં ન લિયે, કિરિયાતા નીંબ આદિ અનિષ્ટ અનાહારની સક કરે (?), આ રીતે આવશ્યકત્તિ જોવી, વળી ઉત્કૃષ્ટ કાળે અગ્યારમી પ્રતિમા વહન કરનાર (શ્રાવકને ) ભિક્ષાવૃત્તિના અંગે યતિની પેરે પાત્રમાં આંબિલ પ્રાયોએ જે અશન પાન મળે તેને આંબિલ કરે, ત્યાં દ્રવ્યસંખ્યા ન કરવી, (કારણ કે)
“વાત તેવા વા” ને પાઠ લેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com