________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
खमासमणइ ते सज्झाय सूझइ तउ तपा श्रावक प्रभाति सामा. यिक लेता थकां सज्झायनी खमासमण देइनइ वली पडिकमणा कीधा पूठइ बीजी सामायिक विण लियां खमासमण बे देइ सज्झ'य संदिसावी कांइ सज्झाय करइ छइ ?, ए पुणि विचारिवउ, यतितउ अम्हारईई सज्झाय पहिली २ खमासमण संदिसावी ५ गाथानी सज्झाय करइजि छइ, श्रीजिनप्रभसूरिइ सज्झाय करिवी कही पुणि छइ, परं वर्तमानगुरु जिम कहइ तिम प्रमाण करीयइ ॥२२॥
ભાષા-ત્યાં (પિસહમાં સાંજે પડિલેહણ સમયે) શ્રાવક સજઝાય સંદિસાવવાનાં ઉપધિપડિલેહણનાં અને વીસ થંડિલ્લા પડિલેહવાનાં પણ ખમાસમણ આપે છે. પરંતુ (જેમ) થંડિલ્લા પડિલેહશે સાંજે. તેમ સજઝાયના ખમાસમણ પહેલાં આપીને (સાંજે) થંડિલ્લા પડિલેહવાની પેરે તેણેજ ખમાસમણે પછી સજઝાય અમારે (સંપ્રદાયે) કરે છે, પરંતુ પહેલાં ઓપિડિલેહણ પડિલેહી પછી તેના તે સઝાયના ખમાસમણે સજઝાય કરે, પછી થંડિલ્લાના ખમાસમણે રાત્રિપિસાતી શ્રાવક ચોવીસ થંડિલ્લા પડિલેહે, બીજું કોઈ એક છે પછી જે શ્રાવક પ્રહરસુધી સજઝાય કરશે તેના તથા થંડિલ્લાના ખમાસમણ તે (સજઝાયાદિ) કરવાના સમયે નથી આપતા તેમ સૂરદાઢ' ન્યાયે આહિપડિલેહણ પડિલેહી સજઝાય કરી તેજ ખમાસમણે અનુક્રમે થંડિલ્લા પણ પડિલેહિએ છીએ, તે અમારા ગચ્છનો સંપ્રદાય (છે), વલી પીપલીયા ખરતરને ઓહિપડિલેહણ કર્યા પહેલાં સઝાયના બે અમાસમણ આપી પાંચ ગાથાની સજઝાય કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com