________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक ११ मी पडिमाई ऊचरउ, परं जेहनइ भिक्षावृत्ति नहीं ते स्या भरणी ए पाणीनी अविरति राखइ ?, लीजइ १ (एक)जि पाणी अनइ राखी यइ सर्व पाणी, ए अत्यंत अघटतउ छइ, तथा वर्णान्तरादिप्राप्त पाणी उष्ण पाणी ते इणि आगारे अणऊचर्येइ दिवसचरिमं पच्चक्खाणमांहि सूझ्याजि करइ, दिवसचरिम पच्चखाणमांहि सचित्तपरिहारीनइ तिविहार पच्चखाण करतां मांमिई ए पाणीना ६ आगार कोई ऊचरावता ऊचरता नही जाण्या, इहां घणउ विचारिवउ छइ । तथा अणसणीया गृहस्थनइ सांझइ ए आगारे अणऊचाई राति प्रासुक-उष्ण पाणी पावीयइ , વિવાવિક છે = 0
ભાષા–જે શ્રાવક શ્રાવિકા તિવિહાર પચ્ચખાણમાં ધોવણના. અન્નના કે ઓસામણ–આછણના પાણી અથવા લેવાડીયા બહલીયા સસિલ્વિયા પાણી પીવે તેણે એ આગારે ઉચરવા, વલી જે ભિક્ષાવૃત્તિવાળા હોય અથવા અગ્યારમી પડિમાધારક હોય છે એ આગા ભલે ઉચર અને એવા પાણી ભલે પીયે, પરંતુ જેને ભિક્ષાવૃત્તિ નથી તે આ લેવાડીઆ આદિ પાણીની અવિરતિ શા માટે રાખે? પીયેતો એકજ પાણી અને (છૂટા) રાખે બધા પાણી, તે અત્યંત અઘટિત છે, તથા વર્ણાન્તરાદિ પ્રાપ્ત યા ઉ પાણી તે પાણસ્સના આગારે ઉચર્યા વગર પણ દિવસચરિમ પચ્ચકખાણમાં કલ્પ છે, દિવસચરિમ પચ્ચક્ખાણમાં સચિત્તપરિહારીને સાંઝે તિવિહાર પચ્ચકખાણ કરતાં પાણરૂના છ આગારે કઈ ઉચરાવતા કે ઉચરતા જાણ્યા નથી. અહિં ઘણો વિચારવાનું છે, તથા (પાસ્સના) આગારેથી અણસણવાળા ગૃહસ્થને સાંઝે એ આગાર વગર ઉચર્યા પણ રાત્રે ( અસમાધિ આદિના કારણે) પ્રાસુક યા ઉો પાણી પાવી શકાય છે, એ વિચાર. ૪ * અહિં પ્રવચન સારે ધાર ટીકાને નીચેનો પાઠ જેવો વિચાર–
“प्रत्याख्यातेऽप्याहारे परीषहपीडितो यद्यसौ कथमप्याहारShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com