________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
तत्रायें - जे तिविहार पच्चक्खाणमांहि श्रावक श्राविका धोवरना पाणी अन्नना पाणी उसावण आछणना पाणी लेवा
૪
કેવલ સાધુઓને માટેજ છે, કારણકે તેઓ નાનાપ્રકારના અચિત્ત પાણી પીનારા છે, તે પણ Àવિહાર પચખાણુમાંજ લેવા શાસ્ત્રકારો કહે છે, જીઓ-“ જ્ઞરૂ તિવિઘ્ન વવવવાર્ તો વાન છે આગા વંતિ ” (આવ॰ ચૂ॰ ), તથા “ વિ તુ ત્રિવિધાદ્વારસ્ય પ્રચાઙયાનં જરોતિ તરા પાનમાશ્રિય ષઙાજારા ( મન્તિ ) ” ( પ્રવ. સા॰ ટીકા, પત્ર ૪૯ ), આવશ્યક વૃત્તિમાં પણ એમજ કથન છે, એથી આજના તપા સાધુ-સાધ્વીએ અને ઉન્હા પાણી પીનાર શ્રાવક શ્રાવિકાઓ નમુક્કારસી આદિ ચેવિહાર પચખાણમાં પણ ‘પાણુસ્સ'ના આગારા જે લે છે તે શાસ્ત્રાજ્ઞાબાહ્ય પોતાના ધરને આચાર છે, કારણ કે કાઇ પણ ત્યાગ કરેલ વસ્તુને કારણવશ લેવી પડે તેને માટે રખાતી છૂટને નામ છે આગાર, જેમ કે સમ્યક્ત્વાદિ તે ઉચરતાં ‘રાયાભિયોગેણ’ આદિ આગારા રખાય છે, તેમ વિહાર એકાસણા આદિમાં એક વખત જમ્યા પછી અને ઉપવાસમાં આખા દિવસમાટે પાણી શિવાય - ત્રણુ આહારનો ત્યાગ હોવાથી પાણીમાં કાંઈ પણ અનાજના અંશ આવી જાય તેાએ પચખાણ ભંગ ન થવા માટે ‘પાણસ્સ'ના ૬ આગા ઉચરવા વ્યાજ છે, પણ નમુકારસ પોરસી આદિ ચાવિહાર પચખાણામાં તે તે ટાઇમ સુધીતો ચારે આહારને ત્યાગ છે, અને ત્યાર પછી આખા દિવસના માટે ચારે આહારની છૂટ છે, ગમે તેટલી વાર ગમે તે વસ્તુ ખાઇ શકે છે. છતાં ‘પાણુસ્સ'ના આગારા લેવા, એને અંશું? કાંઇ સમજાતું નથી,
વળી એજ તપા ખ॰ ભેદ પૃ॰ ૧૨ માંજ ાચાય લખે છે કે“ પચ્ચખ્ખાણુભાષ્યમાં તથા આવશ્યક્રમાં ‘પાણુસ્સ લેવેણુ વા'ના ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com