________________
प्रश्नोत्तर अढारमो
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૧૮, ગ્રંથ ૨ બેલ ૯-૩૫ મે )
१८ प्रश्न-खरतरांरइ श्रावक श्राविका पाणीना ६ श्रागार ન વાયુ, તે ,
ભાષા –ખરતર શ્રાવક શ્રાવિકા પાણીના છ આગાર (Twe તેવે વા' ઇત્યાદિ ) નથી ઉચરતા, તે શું ? *
* તપ ખરતર ભેદ પૃ૦ ૧૩૬ બોલ ૩૫ માં મૂળ લેખકે લખેલ "खरतर श्रावक एकासणइ तिविहारइं अचित्त पाणी लेवइ, ते fમ? છત્ત “ઘ ” પચત્તરૂ ?” આને સ્પષ્ટ અનુવાદ “ખરતર શ્રાવક –વિહાર એકાસણુમાં અચિત્ત પાણી લિએ છે, તે તેના અંતે “પાણસ " ના આગાર કેમ નથી ઉચરતા ? ” એમ થાય છે, છતાં આગમપ્રજ્ઞજી “ખરતર શ્રાવક એકાસણામાં તિવિહારે અચિત્ત પાણી લે છે, તે કેમ ? છેડે પાણસના આગાર લેતા નથી” એમ લખે છે, આ પણ આગમપ્રજ્ઞતાનો એક પ્રદર્શન છે. અસ્તુ.
“પાણસ્સ' ના આગાર પ્રાચીન સર્વમાન્ય શાસ્ત્રોના કથનાનુસાર શ્રાવકને નહીં. પણ સાધુને જ લેવાના છે. જુઓ “ gણ હું મારા, સાહૂ ન પુ સઢ ” (બહકલ્પવિશેષભાષ્ય) તેમજ સંવત ૧૧૮૩ માં રચાએલ ચેત્યવંદનાદિ ભાષ્ય વૃત્તિમાં લખ્યું છે કે“તે નવા યતીરાવ, ન તુ શ્રાદ્ધાનાં, તુ શ્રદ્ધા સવિતા રૂતિ ” અર્થાત-“આ “પાણુસ્સના” ના આગારે સાધુઓ માટેજ છે, શ્રાવકે માટે નથી, કેમકે શ્રાવકે સર્વવિરતિ નથી” એટલે સર્વવિરતિ સાધુઓને ભિક્ષાવૃત્તિના અંગે ભિન્ન ભિન્ન જાતિના અચિત્ત પાણી લેવા પડે, એટલા માટે સાધુઓએ “પાણસ્સ'ના આગાર લેવા. વલી આચારદિનકર પાના ૩૧૬ માં આ વર્ધમાન સૂરિજી પણ લખે છે કે “હતર ચાલ્યાને લેવા સંઘર્થમે, નાનાવિધવમાવકાસુનત્તાવાર ” અર્થાત-આ પાણસ્સને પચ્ચખાણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com