________________
प्रश्नोत्तर सत्तरमो
८१ તો છગ્ગાસી લેગ વહતાં વચમાં અધિકમાસ થાય અને તે ગણત્રીમાં ન લેવાય તો સાત માસે છમ્માસી એગ પૂરા થશે. એવં અધિક માસ
કલ્પના કરાય છે, અને તેમ કરતાં શાસ્ત્રાજ્ઞાને કઇ જાતને બાધ નથી, તેમજ પાંચ માસની માસમાં “પંચë માસાણ. દસë પકૂખાણું ૧૫૦ રાઈદિયાણં' તથા તેર માસની સંવછરીમાં “તેરસહ માસાણં છવીસહં પકૂખાણ, ૩૯૦ રાઈદિયાણં' કહેવામાં કશું એ દેશને કારણ નથી, કિંતુ તીર્થકરકત સત્ય પ્રરૂપણુજ છે.
બીજું અહિં એક વસ્તુ ખાસ વિચારણીય છે. અને તે એ કે દરેકે દરેક પાખી પ્રતિક્રમણમાં પાક્ષિક અભુઠિઓ ખામતાં ત્રણ ત્રણ વખત “એગસ્સ પકૂખસ્સ, પન્નરસહં દિવસાણં પન્નરસતું ચઇશું' કહીને એકેક પક્ષ અને તે દરેક પક્ષના ૧૫-૧૫ દિવસ-રાત્રિ ગણત્રીમાં બેલી જવા છતાં તેને જ જુઠા ઠેરાવવા ખાતર ચોમાસી અને સંવ
છરીમાં ૧ માસ ર પક્ષ અને ૩૦ દિવસ–રાત્રિ ઉડાડી દઈ ચોમાસી પ્રતિક્રમણમાં ચાર માસ આદિની તથા સંવછરીમાં બાર માસ આદિની મિથ્યા કલ્પના કરવા છતાં “તપા શાસ્ત્રાનુસાર છે” એમ જે કહેવું-માનવું, તે તે ઉદે ચેર કોટવાળને ડે' વાળી કોક્તીને ચરિતાર્થ કરવાને આચાર તપાના ઘરનેજ છે.
યદિ કોઈ કહે કે પાંચ માસે થતી માસી ખામતાં જે પંચણહ માસાણં' ઈત્યાદિ બલવું તો પછી અભુડિયે તથા વાંદણુના પાઠમાં માસિકં' ના બદલે “પંચમાસિય” કેમ ન કહેવું ? એના ઉત્તરમાં જણાવવાનું કે-જેમ સંવછરીમાં 1૩ માસ થવા છતાં
અને માસ આદિની સંખ્યામાં “તેરસહં માસાણ આદિ બોલવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com