________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ત્યારે પજૂસણથી (પાછળ) સે દિવસે કાર્તિક માસી પડિકકમતા, તથા “બાર માસ, વીસ પક્ષ, ત્રણસે સાઠ દિવસ” ઈત્યાદિ પાઠ જે છે તે ચંદ્રવર્ષને આશ્રિત છે, અન્યથા અભિવર્દિત સંવત્સરના ત્રણસે ને? દિવસ પણ થાય છે, + ત્રીસ દિવસના કીધા પાપ-પુણ્ય ન ગણાય તે કથન તે સાંવત્સરિક પ્રતિક્રમણદિ કૃત્ય વિશિષ્ટ નહીં, પણ માત્ર ગૃહસ્થને જણાવવા પૂરતું ગૃહિરાત માત્રા નામની પજુસણની અપેક્ષાએ છે” એમ જે લખ્યું છે, તે શાસ્ત્રસંમત નથી, કારણ કે શાસ્ત્રકારોએ પજુસણને ગૃહિણાત અને ગૃહિઅજ્ઞાન. આ બે ભેદે ઉપરાંત ત્રીજો ભેદ ગૃહિણાતમાત્રા નામને ક્યાંએ બતાવ્યો હોય તો તે સર્વમાન્ય પ્રમાણ જળ્યાચાર્ય બતાવે, અન્યથા શાસ્ત્રકારની પ્રરૂપણથી વિરૂદ્ધ વમતિ કલ્પનાએ ત્રી ને ભેદ ઉભા કરી દેવો. એ તપાઓનાજ ઘરને આચાર છે.
+ દરેકે દરેક માસમાં ૪ માસ ૮ પક્ષ અને ૧૨ રાત્રિદિવસ, તથા સંવછરીમાં ૧૨ માસ ૨૪ પક્ષ અને ૩૬ ૦ રાત્રિ દિવસ જ બેસવાનું કોઈ પણ સર્વમાન્ય શાસ્ત્રકારે કહ્યું હોય તે તે પ્રમાણ જંખ્વાચાર્ય બતાવે, અન્યથા આવશ્યક સૂત્રની મેટી ટીકામાં પાણીના ખામણું પ્રસંગે આ. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજાએ ‘એગમ્સ પખસ્સ પન્નરસતું દિવસાણું પન્નારસહ રાણ” બોલવાનું જે લખ્યું છે, તેનાજ અનુસાર જેમ ચાર માસની માસીનાં “ચઉpઉં, અઠણાં માસાણ પખાણ, ૧૨૦ રાઈદિવસાણ” તથા બાર માસની સંવછરીમાં “બારણાં
માસાનું, એવીણતું પખાણ, ૩૬૦ રાઈદિયાણ'ની સબૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com