________________
७८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
વિદ્ધિત અધિકમાસવાળા) વર્ષો વીસ અને ચંદ્ર (અધિક માસ વગરના) વર્ષ વીસ પક્ષ ૪ (શાસ્ત્રકારોએ સ્પષ્ટાક્ષરમાં) કહ્યા છે. અને સંવછરી બાદ સિત્તેર દિવસે જે કાર્તિક માસી કરવી તે સહેજે (વગર કારણે) એટલા દિવસે માસી પરિકક્રમવી, (પણ) કારણ વિશેષે (સિત્તેરથી) અધિક દિવસે (પણ) ચેમાસી કરવી સંભાવિત છે, અહિં દશ પંચકની વિચારણું કરવાની, જેમ જેમ પહેલે પહેલે પંચકે પજુસણ કરીએ તેમ તેમ આગળના સિત્તેર દિવસમાં પાંચ પાંચ દિવસ વધતા થાય, “રૂચ વત્તો નન્ના” એ પાઠ વિચાર, અને યુગપ્રધાન શ્રીકાલકાચા પઠાણપુરમાં માસું રહેલા સાધુઓને કહેવરાવ્યું કે અમારા આવ્યા પહેલાં પજૂસણ ન કરશે, અમારા આવ્યા પછી કરજે” તેથી એમ જણાય છે કે-તે સમયે ભાદવાસુદી પાંચમથી પહેલાં પજુસણ પર્વ થતું હતું, જ્યારે પર્યુષણ પહેલાં થાય ત્યારે પજુસણથી માસીના દિવસ સિત્તેરથી અધિક (અવશ્ય) થાય, બીજું પજુસણ (બાદ) દીવાલી કીધાં પછી માસી પડિફમવાની
* “નોરમા ! ખમવઢિયસંવાહન વ્યાસારું ઉચ્ચારું, વૈકુંવરરર રવીવારું વ્યાકું” (જબુદ્દીવ-ચંદ–સૂરપન્નત્તી) "पंचसंवच्छरिए जुगेबासदठीपुरिणमाओ बावट्ठी अमावसाओ।"
(સમવાયાંગ સૂત્ર) “તેરા માસા, (વા)ો કfમાદ્ધિઓ ૩ નારો
(તિષ્કરંડક પયગ્નો)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com