________________
प्रश्नोत्तर सत्तरमो
७७ ग्यारह उग्इ र्युषणा थाह त्यारइ पर्युषणा थकी चउमासा ७० दिवसां थकी अधिके दिने पडिकमाइ, अपरं पजूसणा दं वाली कीधां थकी पछइ चउमासा पडिकमवानी चालि छइ, जीयइ आषाढे ( बिहुं थाते वीसे दिने करता तइनई पजूसणाथी १०० दिने कातीच उमासा पडिक मिता, तथा 'बार मास चवीस पक्ष ३६० रात्रि दिन' इत्यादि जे पाठ छइ ते चंद्र संवत्सरने मेल इ [छइ] अन्यथा अभिवर्द्धित संवत्सरइ ३६० दिन पुणि वरसइ थाइ छइ, ३० दिनना कीधा पाप पुण्य ते नहीं गिणइ ( तो] छम्मासी योगवहतां अधिक मास थातां तेह मास लेखद अणगिणतां साते मासे छम्मासी थास्यइ, एवं अधिक मासना अधिक तिथिना कीधा तप संयम तथा नवकल्पी विहार किम थास्ये ? ए पुणि विचारिवउ, एवं परिछिज्यो ।। १७ ।।
ભાષા:શ્રાવણ કે ભાદ્રો વચ્ચે મારી પ્રતિક્રમણથી પચાસ દિને સિદ્ધાંત સમ્મત પજુસણ કરીએ છીએ, તથા (તિર્થેગ્નાલિય પન્ના
थित) “वीसहि दिणेहिं कप्पो" (I) आय२९॥ संभात योभासाथी વીસ દિવસે પણ પજુસણ ન કીજે, પંચક દિન હાનિ પણ ન કરવી, એ આચરણં ગચ્છવાસીએ કરવી, બીજું આષાઢ વચ્ચે બીજા આપાટમાં માસી કરવી શાસ્ત્ર સંમત છે, અધિક માસ પણ શાસ્ત્રન્યાયે ગણત્રીમાં છે, + એટલા માટે તે શાસ્ત્રોમાં અભિ
+ બીજી બાબતમાં તે કહેવાનું શું હોય ? પણ ખાસ પજુસણના દિવસની સંખ્યામાંએ શાસ્ત્રકારોએ તે અધિક માસને ગણત્રીમાં લીધો છે. જુઓ નિશીથી ચૂર્ણિ તથા બૃહત્કલ્પચૂર્ણિ, આ
બને પ્રમાણપાઠે આ ગ્રંથનાજ આગળના ટિપણમાં આપ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com