________________
प्रश्रोत्तर अठारमो डीया बहला ससित्थ पाणी पीयइ तेहनइ ए आगार ऊचरणा, वली भिक्षावृत्ति थाई ते ए छ आगार ऊचरउ, ए पाणी पीयउ, આગાર છે” તે એની ના કેણું કહે છે? પચ્ચકખાણુભાષ્ય અને આવશ્યકમાં જ શું પણ જે જે શાસ્ત્રોમાં પચ્ચખાણને પ્રસંગ છે, તે બધામાં “પાણસ્સ'ના આગાર છે, પણ તે સાધુ-શ્રાવક બન્નેને, અને તે પણ નમુક્કારસી આદિ વિહાર પચ્ચખાણમાં પણ લેવાનું કોઈ પણ શાસ્ત્રકારોએ કહ્યું હોય તે તે પ્રમાણ જંખ્યાચાર્ય બતાવે,
બીજું પચ્ચખાણ ભાષ્યની “તત્ ત્તિવાપરવવવા, भएणंति य पाणगस्स आगारा। दुविहाहारे अचित्त-भोइणो ત૬૪ [ વા” આ ગાથાને આગળ ધરીને ઉન્હા પાણવાળાને “પાણસ્સ'ના આગારો લેવાનું સાબીત કરવા જે પ્રયાસ કરવું તે કેવળ પાણી લેવા જેવું છે, કારણકે એ ગાથાની અવચૂરિમાં આ૦ સેમસુન્દર સૂરિએ એને અર્થ “વિહાર પચ્ચખાણમાં અને અચિત્તભેજન કરનારને દુવિહાર પચખાણમાં પણ, તથા એકાસણું આદિ વિશેષ પચ્ચકખાણના અભાવે પણ પ્રાસુકપાણી પીવાના નિયમવાળાને પાછુસ્સના છ આગારે ઉચરવાના” એ સ્વમતાગ્રહ વિશે લખ્યો છે, પરંતુ વાસ્તવિક અર્થ એ ગાથાને “–વિહાર પચ્ચખાણમાં
અને અચિત્ત ભેજન તથા ફાસુ પાણીના નિયમવાળાને દુવિહાર પચ્ચકખાણમાં પણ પાસના આગાર ઉચરવા ” આ રીતે બરાબર થાય છે, એટલે પચ્ચખાણ ભાષ્યની ઉપરોકત ગાથાના કથનાનુસાર પણ નમુક્કારસી આદિ વિહાર પચ્ચખાણમાં નહીં, કિંતુ ગ્રેવિહાર કે દુવિહાર પચ્ચખાણમાજ “પાણસ્સ'ના આગારે લેવાના છે, અને તે પણ પહેલાં બતાવ્યા મુજબ બહ૯૫વિશેષભાષ્ય જેવા સર્વમાન્ય પ્રમા
ણાનુસાર કેવળ સર્વવિરતિઓનેજ, નહિં કે દેશવિરતિ કે અવિરતિઓને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com