________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ભાષા – ચોમાસી અને સંવછરીએ શ્રમદેવતા અને ક્ષેત્રદેવતાના કાઉસ્સગ કરે છે અને કેટલાક માસમાં ભવનદેવતાને પણ કાઉસ્સગ કરે છે. આવી રીતે આવશ્યક બત્તિમાં કહ્યું છે, તથા માસમાં એક ભવનદેવતાને કાઉસ્સગ કરે છે, અને સંવછરીએ ક્ષેત્રદેવતાને પણ (કાઉસ્સગ્ગ ) અધિક કરે છે... આ રીતે આવશ્યક ચૂર્ણિને કથન છે. સંવછરીએ ક્ષેત્રદેવતા-ભવનદેવતાના કાઉસ્સગ શ્રીઆવશ્યક વૃત્તિ તથા ચૂર્ણિમાં કહ્યા છે, અને શ્રીજિનપ્રભસૂરિએ વિધિપામાં તે કાઉસગ્ગ નિષેધ્યા છે, પણ તેમનો) અભિપ્રાય જાણ્યું નથી. માસીએ ભવનદેવતાને કાઉસ્સગ્ન પંચવસ્તુકની ટીકામાં છે, તે આ પ્રમાણે છે
આચરણથી હમણું મૃતદેવતાદિના, એટલે શ્રુત-ભવન–સેત્ર દેવતાના કાઉસ્સગ્ન કરવાનાં, તે ચોમાસી અને સંવર્ચ્યુરીમાં ક્ષેત્રદેવતા તથા પાણીમાં ભવનદેવતાનાં કાઉસ્સગ્ન કરવાં, કેટલાએક મુનિઓ
માસીમાં પણ ભવનદેવતાને કાઉસ્સગ્ન કરે છે... આ રીતે પંચવસ્તુક ટીકા (પત્ર ૮૦) માં કહ્યું છે. બીજું ઓસવાળ (ઉકેશ) ગચ્છાવાળાઓની રચિત સાધુદિનચર્યામાં તેમજ જિનવલ્લભ સૂરિજી
સ્વકૃત સામાચારીમાં પાખીએ ભવનદેવતાને કાઉસગ્ન કરવા કહે છે. (એટલે ખરતર ગ૭વાળાઓ ત્રણે પર્વમાં ભવનદેવતાને કાઉસ્સગ કરે છે, પરંતુ) તપાઓ ત્રણે પર્વમાં મૃતદેવતાને કાઉસ્સગ નથી કરતા અને તેની સ્તુતિ પણ નથી કહેતા, (તે ક્યા શાસ્ત્રના આધારે 2) *
* તપા-ખરતર ભેદ ૫, ૧૩૦ બેલ ૧૭ માં મૂળ લેખક લખે छ -“खरतरनई पाखीदिने श्रुतदेवता काउसग २ करइ, भवन સેવતા, ઘર્વ ૩ ૪૩ ” એના અનુવાદમાં આગમાપ્રdજી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com