________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
ભાષા:—જ્યાં નવકાર સહિત કરેમિ ભંતે ! કહેવાનુ હોય ત્યાં શાસ્ત્ર દષ્ટિએ ત્રણ નવકાર અને ત્રણ કરેમિ ભ'તે ! કહેવા જોઇએ, તપાને પણ પ્રતિક્રમણ આવશ્યક કરતાં નવકાર ને કરેમિ ભ ંતે! ૧-૧ કહે છે અને વલી ડિકમણા હાવતા તથા કાઉસ્સગ્ગ કરતાં ૧ નવકાર નથી કહેતા ( ફકત કરેમિ ભ ંતેજ કહે છે) તે શું ? કાઉસ્સગ્ગ આવશ્યકે નવકાર કહેવાતા હોય તેા કરેમિ ભંતે ! પણ ત્રણ કહેવાય, વલી એક આ પણ વિચારવાનું કે પચ્ચક્ખાણ પારતાં નવકાર કહીયે છીએ. પણ કરેમિ ભંતે ! નથી કહેતા, એવી રીતે નવકાર વગર કરેમિ ભંતે! એક કહીયે, તેમ પડિકમણા ટાવતાં તથા કાઉસ્સગ્ગ નામને આવશ્યક કરતાં નવકાર નથી કહેતા. બીજી તપાને રાત્રિપોસાતી શ્રાવક રાત્રે સૂવાના ટામે ( પારસી ભણાવતાં ) ત્રણ નવકાર ને ત્રણ કરેમિ ભંતે! કહે છે, અને શ્રાવકને ચેાથેા વ્રત ઉચરાવતાં તેમ સાધુને મહાવ્રત ઉચરાવતાં ત્રણ વાર ઉચરાવે તે પછી શ્રાવકને સામાયિક વ્રત એક વાર ચરાવે તે શું ? તથા સાધુ પાખી સૂત્ર ભણાવતાં ત્રણ નવકાર કહે છે તે શ્રાવક પાખી સૂત્રના હામે વંદિત્તુ ગુણાવતાં ત્રણ નવકાર ન કહે તે વિચારવું. (તપા—ખરતર ભેદ ગ્રંથ ૧ ખાલ ૧૬, ગ્રંથ ૨ ખેલ ૧૭)
१६ प्रश्न -- तथा तपा सदा श्रुतदेवता - क्षेत्रदेवताना २ काउसग्ग करइ, अनइ खरतर पाखी - चउमासा पजूसणांनइ पडिक मरणइ श्रुत भवन क्षेत्र देवताना ३ काउस्सग्ग करइ, ते स्युं ?
ભાષા:—તપા શ્રુતદેવતાક્ષેત્રદેવતાના એકાઉસ્સગ્ગ સદા કરે, અને ખરતર પાખી ચામાસી અને સંવત્સરી પડિકમણામાં શ્રુતદેવતા– ભવનદેવતા, ને ક્ષેત્ર દેવતાના (એમ) ત્રણ કાઉસ્સગ્ગ કરે, તે શું ? I॥૧૫॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
७२