________________
प्रश्नोत्तर चौदमो
६६
ભાષા:-ખરતર સાંગરી બેકરીયા (કુડીયા) બાવલીયા. આંબલી ઇત્યાદિ વિઠ્ઠલ કરે છે, તે શુ?
तत्रार्थे - एहमांहि चीगट नथी जाणता तेह भरणी ए विदल जाणीयइ छइ, वली सांगरी प्रमुख शास्त्रे फलीनी पांतिमांहि गीतार्थे लिख्या ते भरणी खरतर सांगरी तथा बावलिया विदल कहइ छइ, वली केवली भगवंत कहइ ते प्रमाण, वली जेहनइ जेह गुरुना कह्यानी प्रतीति थाइ तेह तेह गुरुना कह्या मानउ १४
ભાષા –એ ( સાંગરી બાવલીયા આદિ ) માં ચિકાસ નથી જણાતુ માટે એને વિદલ માનીએ છીએ, બીજું શાસ્ત્રામાં ગીતાÜએ સાંગરી આદિને મૂળીની પક્તિ(શ્રેણી)માં લખેલ છે. એટલે ખરતર
<
ઉત્તર આપી રહ્યા છે, પ્રશ્નકર્તાનુ પૂછ્યું છે કે—“ જ્યારે ચામાસી પૂનમે હતી ત્યારે પ્રતિક્રમણા કેટલાં હતાં ’' આને અથ શું ‘પાક્ષિકાદિ પ્રતિક્રમણા’ ન લેતાં ત્રીજા સામાન્ય પ્રતિક્રમણા લેવાના કાઇ પણ રીતે હોઇ શકે ખરો ? કે જેથી ઉત્તર આપતાં આચાર્ય શ્રીને · શાસ્ત્રોમાં પાંચજ પ્રતિક્રમણા ' હોવાનુ કહેવાની કરજ પડે છે, વસ્તુતઃ હકીકત એમ છે કે આચાય શ્રી જો પચીસ પડિકમાં કહે તે। સદાથી ચૌદશે પાખીની સ્વમાન્યતા સિદ્ધ થઇ શકે નહીં, અને જો અઠ્ઠાવીસ કહે તો પ્રશ્ન ઉદ્ભવે છે કે ‘હમણાં ત્રણે ચેમાસી ચૌદશે કરીને ત્રણ પાખીએ કમતી ક્રમ કરી નાંખી ? એથી હતો વ્યાઘ્ર તત્તીના ન્યાયે બન્ને બાજુની આપત્તિ ટાળવા ખાતર આચાર્યશ્રીને આ રીતની હુક્યારી બતાવી ભકતાને સમજાવવા પડયા છે. અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com