________________
४६
प्रश्नोत्तर चत्वारिंशत् शतक तपाकृत (प्राचारविधि) समाचारी x ग्रंथमाहि-"गुरुसमीवे नमोकार पुव्वं ठवणायरियं ठावित्ता इरियं पडिक्कमिय" इति वाक्यातू ठवणारिय नवकारे करी थापिवउ, वली-“ठवणगुरुम्मि अठविए, ठविए य कमा पयाइलग्गम्मिभिन्नलहु पडणाइसु. लहुगुरु तह
* આ ગ્રંથ સુરતથી ઝવેરી મધુભાઈ જીવણચંદ દ્વારા સાગરા પ્રકાશિત કરાવેલ છે. તેના પત્ર ૧૧ માં તથા સુબધા સામાચારી પત્ર ૩૬ માં પણ આ પાઠ છે, આમાં ગુરૂની પાસે અથવા નવકાર ગવા પૂર્વક સ્થાપનાચાર્ય સ્થાપીને ઇરિયાવહિયા પડિકમવાનું ખું લખ્યું છે. જે ગુરૂની પ્રતિષ્ઠિત સ્થાપના આગળજ શ્રાવકને પૌષધાદિ ક્રિયા કરવાનું હોત તે નવકાર ગણવાપૂર્વક સ્થાપનાચાર્ય સ્થાપવાનું ગ્રંથકાર કહેતજ નહીં, પરંતુ કહ્યું છે નવકાર ગણવાપૂર્વક સ્થાપનાચાર્ય સ્થાપવાનું, એટલે સ્પષ્ટ જણાય છે કે ગુરૂએ પ્રતિષ્ઠિત યાવકથિક અક્ષાદિ સ્થાપના રાખીને બન્ને ટાઈમ નિયમિત પડિલેહણ ન થઈ શકવાથી આશાતનાના ભાગીદાર ગૃહરથે ન થવું, કિંતુ ક્રિયાના સમયે પુસ્તકાદિ ધર્મોપકરણની ઇત્વરિક (અલ્પકાળની) સ્થાપના સ્થાપીને ક્રિયા કરવી. એથી સાબીત થયું કે આજના તપાઓ ગામેગામ. ઉપાશ્રયે ઉપાશ્રયે જે પ્રતિષ્ઠિત સ્થાપનાઓ રાખે છે, તે તેની પડિલેહણ ટાઈમસર બરાબર ન કરી શકવાથી આશાતના દેશના ભાગીદાર બને છે, એટલું જ નહીં, પણ એવો પ્રચાર કરનાર જંખ્યાચાર્ય જેવા પિતાના ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જે પ્રતિષ્ઠિત
સ્થાપનાઓ ગૃહસ્થને રખાવે છે. તે પિતાની ગાંઠનું ઉમેરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com