________________
प्रश्नोत्तर अग्यारमो श्रावक तथा बीजाइ जे श्रावक मांमिनइ पडिकमणइ जे ३ नवव र कहद ते मांगलिक्य निमित्ति जाणिवा, पोसहतानइ जे काउं किंचि वि, चेझ्यवंदणसाझाया(वस्त्याइयो झाणाइयं" આ પાઠમાં દરિયાવહીયા પરિકમ્યા વગર સઝાય કરવી અકલ્પનીય કહેલ છતાં સામાયિક લીધા પછી કરાતી સજઝાયની જુદી દરિયાવહિયા નથી પડિકમતા, આ તે તપા ધણીઓના ઘરનેજ આચાર છે. આ સ્થળે સેનપ્રશ્ન” ને નીચે લખેલ પ્રશ્નોત્તર ખૂબજ વિચારવા યોગ્ય છે.
"पच्छा इरियाव हेयाए-इति पाठानासारेण श्राद्धानां सामायिककरणानन्तरमीर्यापथिकीप्रतिक्रमणं दृश्यते, तस्याथः प्रमाद्य इति प्रश्नोऽत्रोत्तरं-एतस्य विस्तर: सर्वोऽप्यावश्यकचूर्णिमध्येऽस्त्यन्ये ग्रन्थास्तु सर्वे तदनुमारिणो वर्तन्ते । तथाऽऽवश्यकचूर्णिमध्ये
र्यापथिकी सामायिकसम्बद्धा नास्ति, यतो 'जइ चेइयाई अस्थि' इत्यादिकस्तत्र पाठः कथितोऽस्ति, तस्माच्चैत्यगमनसम्बद्धाऽसौ ज्ञायते, अन्यस्तु सामायिककरणविधिरी-पथिकीप्रतिक्रमणमुख्वस्त्रिका. प्रतिलेखनादिः सर्वः परम्परया ज्ञायते, तत ईर्यापथिकी प्रतिक्रम्यैव सामायिकं करणीयमिति ११२ । (. 3 पत्र ५८ )
આ ઉપર આપેલ પાઠમાં પ્રશ્નકર્તા પૂછે કે –
(आवश्य: यूणि तथा भोटी ४) 'पच्छा इरियावहियाए' આ પાઠના અનુસાર શ્રાવકોને સામાયિક કર્યા પછી ઇરિયાવહિયા પડિકમવાનું હોય એમ જોવાય છે. એટલે આ ઉપરોક્ત પદને અર્થ બતાવવા કૃપા કરશે ? ” ઉત્તરમાં આ વિજ્ય સેન સૂરિજી ફરમાન જાહેર કરે છે કે “ આ બાબતને વિસ્તાર (વર્ણન). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com