________________
प्रश्नोत्तर अग्यारमो ભાષા:-બને ટાઈમ (સામાયિકમાં) સજઝાય કરતાં ત્રણ નવકાર મંગલ નિમિત્તે અને પાંચ નવકાર સજઝાયના સ્થાને સંભાવિયે છીએ, સિધ્ધ થઈ શકે તેમ નહોતી, એટલેજ મનફાવતું લખીને રોગગ્રસ્ત ભકતોને તો યદ્યપિ સમજાવી દીધા, છતાં શાસ્ત્રજ્ઞોની દષ્ટિએ તે બાળિશતાજ જોવાય છે, કારણ કે આવશ્યક્યૂર્ણિમાં સામાયિક લીધા પછી, ને ઇરિયાવહિયા પડિકમવાનું કહ્યા પહેલાં ચૂર્ણિકાર લખે છે કે “ગફુ
હું અસ્થિ તો પઢમં વંતિ” એને અર્થ થાય છે કે-જે દેરાસર હોય તે “ઢ” એટલે સામાયિક લીધા પહેલાં, પ્રભુ પ્રતિમાને વંદન કરે” અહિં ઇરિયાવહિયા પરિકમને નહીં, પણ સામાયિક લીધા પહેલાં
પ્રભુ વંદન કરવાનું કહ્યું છે, એથી પાઠકે વિચારી શકે છે કે સામાયિક લીધા પછી કહેલ ઈરિયાવહિયા દેરાસર જવા સંબંધી કેવી રીતે માની શકાય ? એટલે આચાર્યશ્રીએ કહ્યા મુજબ આવશ્યક ચૂર્ણિ કથિત ઇરિયાવહિયા દેરાસર જવા સંબંધી નહીં પણ સામાયિક સંબંધી જ છે, હાં ચૂર્ણિકારે “કરૂ જેવા શરિથ તો રિશ પરિમિક વેચાણું વંતિ' માં લખ્યું હતું તે જરૂર આચાર્ય શ્રીની અભીષ્ટ સિદ્ધિ કંઇક અંશે થવી સંભવ હતી, પરંતુ તેમ લખ્યું નથી. એટલે જ અધૂરો વાક્ય લખીને ભકતોને સમજાવી દેવાને પ્રયાસ યદ્યપિ કરવો પડે છે, છતાં તેમાં સફળતા પણ વલવનારને મળે. એથી વધારે જરાએ નથી મળી, અસ્તુ
એજ વિષયને લગતા સેન પ્રશ્નના આ બીજા પ્રશ્નોત્તર વિષે પણ છેડે વિચાર કરી લઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com