________________
प्रश्नोत्तर अग्यारमो
ફર
સ્થાને છે, અને
સામાયિક પ્રતિ
તથા પાસહ લીધાં પછી સજ્ઝાય કરતાં ત્રણ નવક!ર મંગલ નિમિત્તે ( અને ) ઉપદેશમાલાની તેત્રીસ ગાથા સઝાયના સવારે ઇરિયાવહિયા પડિકમી લખી છે, ને તે વેળા ક્રમણની છે, તે શું ગુરૂવંદનની નથી ? અવસ્ય છેજ. ઢડઢરે ઇરિયાવહિયા પડિકમીને શું સામાયિક લીધું છે કે કયું છે ? એની સ્પષ્ટતા તે। આચાય શ્રીએ જરૂર કરી બતાવવી હતી. પણ કરે કેવી રીતે ? તેમ કરવા જતાં આચાય શ્રીને પેાતાની અભીષ્ટ સિદ્ધિમાં મંગળ પડીજવાની પૂરેપૂરી ધાસ્તી હતી. કેમકે ત્યાં ( આવશ્યક ચૂર્ણિમાં ) સામાયિક લેવાના નહીં, પણ ગુરૂવંદનનેાજ પ્રાગ છે. જુઓ
:
' तत्थ ढड्डरसावओ, सो सरीरचितं काऊरण माधूण पडिस्सयं वच्चति, ताहे तेण दूरे ठितेण तिरिस निसीहियाओ कताओ, इरियादी ढड्ढरेण सरेण करेति । सो पुरण मेहावी, तं उवधारेति, सोवितेव उवकमेखं उवागतो, सव्वेसिं साधू कतं ।” ( આવ॰ ચૂ॰ પૂ૦ ૦ ૪૦૩ ) આ પાઠમાં ચૂર્ણિકાર કહે છે કે-પતિ આરક્ષિત ( સાધુ અવસ્થામાં આય રક્ષિતસૂરિ માતાની પ્રેરણાને અંગે દૃષ્ટિવાદ પૂ ભણવાની અભિલાષાએ તેાસલિપુત્રાચાય ના ઉપાશ્રયની બાહાર દરવાજા પાસે આવીને આચાય મ॰ પાસે જઈને શુ વિધિ કરવી ?' એ જાણુવાની ઇચ્છાએ ઊભા રહ્યા છે, એટલામાં “ તેજ નગરના રહેવાસી ઢડઢર નામના શ્રાવક પોતાની શરીરશંકાથી નિવૃત્ત થઇ સાધુઓના ઉપાશ્રયમાં જાય છે, તે વખતે તે ડાર શ્રાવકે દૂર રહે થ એટલે
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
પ્ણ તે
પણું
ગુરૂવંદન