SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ प्रश्नोत्तर अग्यारमो ફર સ્થાને છે, અને સામાયિક પ્રતિ તથા પાસહ લીધાં પછી સજ્ઝાય કરતાં ત્રણ નવક!ર મંગલ નિમિત્તે ( અને ) ઉપદેશમાલાની તેત્રીસ ગાથા સઝાયના સવારે ઇરિયાવહિયા પડિકમી લખી છે, ને તે વેળા ક્રમણની છે, તે શું ગુરૂવંદનની નથી ? અવસ્ય છેજ. ઢડઢરે ઇરિયાવહિયા પડિકમીને શું સામાયિક લીધું છે કે કયું છે ? એની સ્પષ્ટતા તે। આચાય શ્રીએ જરૂર કરી બતાવવી હતી. પણ કરે કેવી રીતે ? તેમ કરવા જતાં આચાય શ્રીને પેાતાની અભીષ્ટ સિદ્ધિમાં મંગળ પડીજવાની પૂરેપૂરી ધાસ્તી હતી. કેમકે ત્યાં ( આવશ્યક ચૂર્ણિમાં ) સામાયિક લેવાના નહીં, પણ ગુરૂવંદનનેાજ પ્રાગ છે. જુઓ : ' तत्थ ढड्डरसावओ, सो सरीरचितं काऊरण माधूण पडिस्सयं वच्चति, ताहे तेण दूरे ठितेण तिरिस निसीहियाओ कताओ, इरियादी ढड्ढरेण सरेण करेति । सो पुरण मेहावी, तं उवधारेति, सोवितेव उवकमेखं उवागतो, सव्वेसिं साधू कतं ।” ( આવ॰ ચૂ॰ પૂ૦ ૦ ૪૦૩ ) આ પાઠમાં ચૂર્ણિકાર કહે છે કે-પતિ આરક્ષિત ( સાધુ અવસ્થામાં આય રક્ષિતસૂરિ માતાની પ્રેરણાને અંગે દૃષ્ટિવાદ પૂ ભણવાની અભિલાષાએ તેાસલિપુત્રાચાય ના ઉપાશ્રયની બાહાર દરવાજા પાસે આવીને આચાય મ॰ પાસે જઈને શુ વિધિ કરવી ?' એ જાણુવાની ઇચ્છાએ ઊભા રહ્યા છે, એટલામાં “ તેજ નગરના રહેવાસી ઢડઢર નામના શ્રાવક પોતાની શરીરશંકાથી નિવૃત્ત થઇ સાધુઓના ઉપાશ્રયમાં જાય છે, તે વખતે તે ડાર શ્રાવકે દૂર રહે થ એટલે .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com પ્ણ તે પણું ગુરૂવંદન
SR No.035209
Book TitlePrashnottar Chatvarinshat Shatak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherPaydhuni Mahavir Jain Mandir Trust Fund
Publication Year1956
Total Pages464
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy