________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक પિસાતી તથા બીજા પણ આવક સાંજે પડિકામણમાં જે ત્રણ નવકાર કહે છે તે મંગલ નિમિત્ત જાણવા. પિસાતીને જે સજઝાયના
ઉપાશ્રયના દરવાજામાં પેસતાંજ ત્રણ વાર “નિશીહિ' કહી ત્યાર બાદ ઇરિયાવહિયા આદિ એટલે દરિયાવહિયા પછિકમીને, સામાયિક નહીં, પણ ગુરૂદન, મોટા સ્વરે બે લતે કરે છે, અને તે (આર્ય રક્ષિત) બુદ્ધિશાળી હવાથી બધો ક્રમ ધારીને તેના તે ક્રમે આવી બધા સાધુઓને વંદન કર્યું " આ ઉપર બતાવેલ ચૂર્ણિકારના કથનથી વાંચકની સમજમાં આવી ગયું હશે કે ઢઢર શ્રાવકના અધિકારમાં સામાયિકનું પ્રસંગ જરાએ નથી. છતાં આચાર્ય શ્રી સામાયિકમાં પણ પહેલાં ઇરિયાવહિયા પડિકમવી સાબીત કરવા મથી રહ્યા છે. આ બધું તત્ર દષ્ટિરાગને માહાભ્ય છે અતુ.
બીજું યુક્તિથી પણ સામાયિક ઉચર્યા પહેલાં પ્રરિયાવહિયા પડિકમવી ઉચિત નથી, જેમકે ઘરના બારીબારણું બંધ કરવાવડે હિારથી આવતા રજને રોક્યા શિવાય. ક ને ઘરમાંથી બરાબર નીકળી શકતું નથી. જેમ કાદવમાં ખેંચાયેલ માણસ કાદવમાંથી બહાર નીકળ્યા સિવાય ગમે તેટલું પૂવે તેય બરાબર શુદ્ધિ થઈ શકતી નથી, તેમ કરેમિ ભંતે ! ઉચરવા વડે સાવદ્ય યુગના દ્વાર બંધ કર્યા સિવાય કે તે સાવઘગ રૂપ કાદવમાંથી બહાર નીકળ્યા પહેલાં ઇરિયાવહિયા પડિકમવાની શુદ્ધિ બરાબર થઈ નથી શકતી, અને જેમ
ઔદરિક મળને ત્યાગ કર્યા બાદ, નહીં કે તે પહેલાંજ, જલ શુદ્ધિ કરવી યોગ્ય લેખાય. તેમ કરેમિ ભંતે! ઉચરવાવડે સાવદ્ય ગરૂપ મળને ત્યાગ કર્યા બાદજ જલશુદ્ધિરૂપ ઇરિયાવહિયા પડિકમવી એગ્ય લેખાય. છતાં પહેલાં ઈરિયાવહિયા પડિમવાનો જે આગ્રહ રાખો તે તે જલશુદ્ધિ
કર્યા બાદજ ઔદરિક મળના ત્યાગને આગ્રહ રાખવા બરાબર છે. અસ્તુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com