________________
પ્રશ્નોત્તર વાશિત્ શત सज्झायनी खमासमण ते रात्रिनी सूत्रपौरुषी साविवा निरित्ति जाणीयइ छइ, राती पोसहता श्रावकनइ पहरतांइ जे स्तवन स्तुति सज्झाय गुणिस्यइ ए सूत्रपौरुषी निमित्ति जाणीयइ छइ ॥११॥ આવશ્યક ચૂર્ણિમાં છે, બીજા ગ્રંથે તે બધયે તેને અનુસરણ કરનારા છે, અને આવશ્યક ચૂર્ણિમાં કહેલ ઇરિયાવહિયા સામાયિક સંબંધી નથી, કારણ કે ત્યાં (આ ચૂમાં) “ ચારું અરિવ' ઈત્યાદિક પાઠ કહેલ છે, એથી એ (આવશ્યક ચૂર્ણ માં કહેલ ) ઈરિયાવહિયા દેરાસર જવા સંબંધી હોય એમ જણાય છે. બીજી તો સામાયિક કરવાની વિધિ ઈરિયાવહિયા પડિકમવી મુહપત્તી પડિલેહવી આદિ બધી પરંપરાથી જાણવાની, માટે ઇરિયાવહિયા પડિકમીને જ સામાયિક કરવું.”
આ ઉપરના કથનથી વાંચકને જણાયું હશે કે–આ ઉત્તર આપતાં સ્વમાન્યતાની પુષ્ટિના આશયથી કેવી ચાલબાજી સાથે હુક્યારીને આશ્રય આચાર્યશ્રીએ લીધું છે ?
આચાર્યશ્રીએ માત્ર “નવું રેફયા રિવ” એટલે અધૂરા વાકય લખીને સહસા ફરમાન જાહેર કરી દીધું કે આવશ્યચૂર્ણિમાં “વચ્છ રૂરિયાવહિયાંg” આ વાકયથી કહેલ ઇરિયાવહિયા સામાયિક સંબંધી નથી, કિંતુ દેરાસર જવા સંબંધી જણાય છે, પરંતુ બેડી સ્થિરતાએ વિચારપૂર્વક, ને પિતાની માન્યતાને આગ્રહ છેડી સરલ ભાવે જે ઉત્તર આપવાનું ધાર્યું હોત તે પ્રસંગ પૂરતો સંપૂર્ણ પાઠ જરૂર લખત, પણ સંપૂર્ણ પાઠ લખતાં આચાર્યશ્રીની માન્યતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com