________________
५८
प्रश्नोत्तर चत्वारिंशत् शतक
शास्त्र मांहि ३ नवकारनी सज्झाय नथी जाणी, तथा पोसह लीयां पछी सझाय करतां ३ नवकार मांगल्य निमित्ति (नई) श्रीदेशमालानी ३३ गाथा समायनइ ठामि छइ, तथा पोसहता
જાતના તર્ક વિતર્ક
સામાયિકનું નામ
પછી ઇરિયાવહિયા પડિકમવાના વિધાનને અનેક કરવારૂપ વિતંડવાદ દ્વારા ઉડાડી દેવું. અને જ્યાં નિશાન સરખુંએ નથી, તેવા મહાનિશીથ, દશવૈકાલિક ટીકા આદિના સામાન્ય બાબતે સંબધી પાઠો બતાવી ઇરિયાવહિયા પડિકવાનુ સિદ્ધ કરવા
બ્ય
સામાયિકમાં પણ પહેલાં પ્રયાસ કરવું. મહાનિશીથને પાડ ઉપધાનના ક્રમ બતાવનાર છે. દશવૈકાલિક ટીકાનેા પાડે સાધુના આચાર સંબંધી છે. પચાશક ચૂર્ણિ વિગેરેના કેટલાએ પા પૌષધિવિધના છે. નહીં કે સામાયિક વિધના, આમ સામાયિકમાં પહેલાં દરિયાવહિયા પડિકમવાના સમન માટે જે જે પ્રમાણપાઠા રજી કરાય છે તે બધાય બીજા બીજા વિષયના હોવા છતાં સામાયિકમાં પણ પહેલાં ઇરિયાવહિયા પડિકમવાની સાખીતિ માટે તે પ્રમાણપાઠો અપાય છે. અને જે મહાનિશીથના પાને આગળ કરીને સામાયિકમાં પહેલાં ઇરિયાવહિયા પડિકમવાની સિદ્ધિ કરવા મથી રહ્યા છે તે મહાનિશીથના પામાં નામનિર્દેશ કરાયેલ હોવા છતાં સજ્ઝાય કરતાં પહેલાં ઇરિયાવહિયા પડિકમતા નથી. અર્થાત્ મહાનિશીથ સૂત્રમાં પ્રરિયાવહિયા પડિકમ્યા વગર જે જે ક્મિાએ અકલ્પનીય બતાવી છે તેમાં સામાયિકનું નામ નથી, પણ સજઝાયનું તે નામ ચાક્ષુ' લખેલ છે. જીએ-“ નોયમા ! અવતાર ત્યિાદ્યિાર્ ન જવુ ચેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com