________________
કદ
प्रश्नोत्तर भाठमो સૂઝશે ? આ બાબત પણ પ્રસંગે જેવી. તથા તરૂણપ્રભ સૂરિજીએ આમ લખ્યું છે કે “પંચ પરમેષ્ઠિની સ્થાપના નિમિત્ત સ્થાપનાચાર્યની આગળ મન વચન કાયાની સાવધાનતા નિમિત્તે ત્રણ નવકાર કહીયે, અથવા જિન શાસનમાં જે કાર્ય કરીયે તે ત્રણ નવકાર ગણવાપૂર્વક કરીયે, આ કારણે પણ ત્રણ નવકાર ગણિયે” એટલે ક્રિયા કરતાં સ્થાપનાચાર્ય આગળ ત્રણ નવકાર કહેવા ! વળી જે કહ્યું કે-જિનપ્રતિમાને સ્થાપતાં પણ ત્રણ નવકાર કહી કેમ નથી સ્થાપતા ? ” ઉત્તરમાં માલમ થાય કે-જિનપ્રતિમા તે સદ્ભાવ સ્થાપના છે, શું ભાવ ? જિનપ્રતિમાને આકાર અને પાંગ સહિત છે, એટલે અસદ્દભાવ સ્થાપના નવકાર કહી સ્થાપીયે, અથાણે ક્રિયા કરે તે પ્રમાદ અથવા કદાગ્રહ જાણીએ છીએ. બીજું તે આચાર્યની
સ્થાપના જે ગુરૂની જ હોય છે તેની આગળ ચિત્યવંદન કેમ કહેવાય ? તીર્થકરની સ્થાપના સિવાય (બીજે) તે ન કહેવાય. (તપા-ખરતર ભેદ ગ્રંથ ૧ બેલ ૮-૯, ગ્રંથ ર લ ૬-૧૩)
८ प्रश्न-तथा खरतर श्रावकनइ सामायिक व्रत उचरावतां ३ नवकार ३ करेमि भंते ! उचरावइ, ते स्यु ?
ભાષા:-ખરતર શ્રાવકને સામાયિક વ્રત ઉચરાવતાં ત્રણ નવકાર ત્રણ કરેમિ ભંતે ! ઉચરાવે તે શું ?
तत्रार्थे-यतिनइ व्रतोच्चार करावतां "करेमि भंते ! सामाइयं" इत्यादि सामायिक पाठ वार प्रण कहीयइ, जइ ३ वार व्रतोच्चार
न करावीयइ तउ व्यवहार भाष्य मध्ये चतुर्थोदेशके Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com