________________
प्रश्नोत्तर आठमो ત્રણ વાર કહીને સુવે” એમ સંથારા પિરસીને અધિકારે કહ્યું છે, તેમજ શ્રાવકપ્રતિક્રમણ ચૂર્ણિમાં પણ સંથારા પિરસીના પ્રસંગે સામાયિક દંડક ત્રણ વાર ઉચરવા કહ્યું છે એટલે, વનેચ્ચાર કરતાં સામાયિક શબ્દ ત્રણ સામાયિક આવે, અને ત્યાં મંગલ નિમિતે નવકાર પણ ત્રણ કહે. જેમ પાના (આચારવિધિ નામક) સામાચારી ગ્રંથમાં સાધુને ઉભા પાખીસૂત્ર ભવતાં પહેલાં ત્રણ નવકાર બોલવા કહ્યા છે. જેજે, તેમ (શ્રાવકને) પાખી પડિકમણે (પાખી સૂત્રના સ્થાને) વંદિત ગુણાવતાં જે ત્રણ નવકાર ગુણવયે તે દેવસી પડિકમણે (વંદિત્ત કહેતાં) એક નવકાર કહે એ શું ? પિતાના ગચ્છાચારનાં લીધે એક નવકાર (એક) સામાયિક દંડક ભલેન ઉચરે, આ (બાબતની) વિશેષતા જાણવાને ૨૬ પ્રશ્નોને ઉત્તર ગ્રંથ જોવો ૮૫ એમજ સામાયિક પારતાં ત્રણ નવકાર જાણવા
(તપા ખરતર ભેદ ગ્રંથ ૧-૨, બોલ ૧૦ મે) , प्रश्न १०-तथा खरतर श्रावक सामायिक लेतां पहिलस सामायिक उचरी पछइ इरियावही पडिकमइ, ते स्थु ?
ભાષા–ખરતર શ્રાવક પહેલાં સામાયિક ઉચરીને પછી ઇરિયાવહી પડિકમે, તે શું ?
तत्रार्थे-श्रीआवश्यकबृहद् वृत्ति १, आवश्यकचूर्णि २, पंचाशकवृत्ति 3, पंचाशकचूर्णि ४, इत्यादि सर्वगच्छसम्मत जीर्ण प्रन्यांमाहि सामायिक व्रत लेवानइ अधिकारि श्रीपूर्वाचार्य तथा सगलाइ गच्छांने गीतार्थे आपापणां कीधां ग्रन्थांमांहि निरविरोध Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com