________________
प्रश्नोत्तर आठमो दंडकं कदइ” इति श्रावक प्रतिक्रमणचूर्णो, एतलई दंडक शब्दइ ३ सामायिकना पूरा पाठ कहाइ, एतलइ व्रतोच्चार करतां सामायिक शब्दई ३ सामायिक आवइ । एवं तिहां मांगलिक्य निमित्ति नवकार पुणि ३ कहियइ +, जिम तपाना कीधा (आचारविधि) सामाचारी ग्रंथ (पत्र ११) मांहि यतिनइ पाखीना पडिकमण सूत्र उभा भणावतां पहिला ३ नवकार कहिवा कह्या छइ, जोज्यो, एवं पाखीनइ पडिकमणइ ३ नवकार जइ वंदित्तु गुणावतां कहीयइ तउ देवसीनइ पडि
+ તપા ખરતર ભેદ પૃ. ૫ માં જંખ્યાચાર્ય લખે છે કે શ્રીજિનવલ્લભસૂરિ પૌષધવિધિમાં પંચમંગલ કહે છે, તહે--ત્યાં પણ બહુ” શબ્દ નથી” એટલે એમને પૂછવાનું કે, ઘનિયુક્તિના આ ગ્રંથકારે ઉપર આપેલ સંથાપિરસી વિષયક પાઠમાં એક વચન હોવા છતાં ટીકાકાર શ્રીદ્રોણાચાર્યજીએ ત્રણ વાર કરેમિ ભંતે બેસવાનું કેમ લખ્યું ? તેમ ખુદ જંખ્યાચાર્ય આદિ પણ ત્રણ વાર કેમ બેલે છે? એને ખુલાસે શાસ્ત્રાનુસારે જવ્વાચાર્ય કરે, જેમ ત્યાં નિર્યુક્તિમાં એક વચન હેવા છતાં ટીકાકારે પરંપરાનુસાર ત્રણ કરેમિ ભંતે ! બલવાનું કહ્યું, ને તે જવ્વાચાર્યાદિ પણ માને છે, તેમ પૌષધવિધિ પ્રકરણમાં ભલે “પંચ મંગલં ” આમ એક વચન કહ્યું છતાં એમ નથી કહ્યું કે “એક નવકાર ને એક કરેમિ ભંતે? બેલવા” એટલે નવકાર, ને કરેમિ ભંતે ! બને ૩-૩ જ બોલવા શાસ્ત્રાનુસાર છે, એકેક જ બલવા એ તપાના ઘરને આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com