________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक અને ભાવથી સૂત્ર તથાઅર્થનો સંગ્રહ કરવામાં તથા દ્રવ્યથી ઔષધાદિ દઈને તેમ ભાવથી જ્ઞાનાદિ આપીને (દરેકને) આશ્રય દેવા રૂપ ઉપગ્રહમાં કુશલ હેય અને સૂત્ર તથા અર્થને જાણનાર ગીતાર્થ હોય, એવા પ્રકારના ગુણવાન આચાર્યને સાધ્વીઓને માટે (ગણધર ) સ્થાપિત કરે.” ઇત્યાદિ, એતાવતા જેવા તેવા સાધુએ સાધ્વીની સાથે વિહાર ન કરે, થડે કહ્યું ઘણું સમજજે, પિતે જોઈને રમો. એવી જ રીતે નિશીથ સૂત્રના આઠમા ઉદ્દેશામાં પણ જોઈ લે. ૬ + + તપા ખરતર ભેદના પ્રકાશક આગમાપ્રજ્ઞજી લખે છે કે– :
કારણિક આવા વિહારની વિધિ હાલમાં અનુસરતી નથી " એટલે તેમને પૂછવામાં આવે છે આવાય વિહારની વિધિનું અનુસરણ ન કરતાં તમે, શાસ્ત્રાણાનું નહીં પણ પિતાના પૂર્વ ધર્મસાગર જેવાઓની આજ્ઞાઓનું સ્પષ્ટ ઉલ્લંધન કરી રહ્યા છે. કેમકે તે તમારા પૂર્વજો આવા કારણિક વિહારના નિષેધને પણ ચેમ્બુ ઉસૂત્ર કહે છે. તે તમે તેમના સુપુત્ર-સુશિષ્ય થઈને આવી રીતે ખરતનું તમારા મતે અનિચ્છનીય અનુસરણ કરી શા માટે ઉત્સુત્રભાષક બને છે ? તમારા તે પૂર્વજોની આજ્ઞાનુસાર, ને તપા(ગપ્પા)ની સામાચારી મુજબ વર્તન કરી અજ્ઞ જેનેનર જનતામાંયે બાબા-બેબીની સદસ્યતાઓ જૈન સાધુ-સાધ્વીઓની ખ્યાતિ કરી કરાવીને જૈન ધર્મના મહાન પ્રભાવક ) કેમ નથી બનતા, મહાશયજી ! વસ્તુતઃ બીજાની સત્યતાદિ દ્વારા થતી ઉત્કર્ષ તાદિને જોઈ ન શકવાના કારણે થતી ઈર્ષા અદેખાઈના પરિણમે આવી અપવાદ માર્ગની કારણિક બાબતોને પણ ઉત્સર્ગમાં નાખી દેવી એ તમારા તપાઓનાં ગાંજ છે, ઘરના આચાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com