________________
કર
प्रश्नोत्तर छट्ठो સગા સંબંધી હોય તે પણ ભાવિતાત્મા (ધર્મનિષ્ઠ બુદ્ધિવાળા) અને નિર્વિકાર દષ્ટિવાળા હેય તેવા એક યા બે હાણે સાધુઓની સાથે આચાર્ય પિતે સાધ્વીઓને ઈચ્છિત ક્ષેત્રે પહોંચાડે, અને જે રસ્તામાં
રાદિકને ભય હોય તે સથવારાની સાથે, અથવા જે સાધુ કૃતકરણ (ધનુર્વિદ્યાને અભ્યાસી ) હોય તેની સાથે આચાર્ય પોતે આગળ અને સાધ્વીઓને પાછળ રાખી દષ્ઠિત ક્ષેત્રે પહોંચાડે,” ઈત્યાદિ વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ બહ૯૯૫ભાષ્યવૃત્તિ જેવી ! * બીજું સાધ્વીઓને ક્ષેત્રમંતરે પહોંચાડનાર આચાર્ય ઉપાધ્યાય. પ્રવર્તક
સ્થવિર અને ગણુવચ્છેદક. આ પાંચમાંથી કઈપણ એક હય, તે (સાવી)ઓ પણ સ્ત્રીસમુદાય સાથે હોય, એવી રીતે સંવિગ્ન અને પરિણત અવસ્થાવાળાએ પહોંચાડવી” ઇત્યાદિ બાબત બૃહત્કપભાષ્ય ૪ થા ઉ શામાં છે.
એતાવતા સામાન્ય સાધુ સંધાડા સાથે સાથ્વીના વિહારને નિષેધ છે. (સાધ્વીઓના આચાર્ય આવા પ્રકારના શાસ્ત્રકારોએ બતાવ્યા છે-)
“શ્રતધર્મ તથા ચારિત્ર-ધમે જેને બહુ ઇષ્ટ હોય. અને ગમે તેવી આપદામાં પણ તેજ મૃત-ચારિત્ર રૂપ ધર્મમાં પોતે નિશ્ચલ હોય, સંવિઝ (દ્રવ્ય અને ભાવે સંસાર ભયથી સદા ઉદ્વિગ્ન મનવાળા) હેય, એટલે અડધી રાત્રે જાગૃત થઈને શું હું કર્યું છે ? અથવા કરી શકાય તેવી પણ તપસ્યા આદિ હું શું નથી કરત? દયાદિ વિચારે. અને પાપથી બહાર હોય તેમ ઓજસ્વી ( શરીર સોલ્ય
યુક્ત ) તથા તેજસ્વી (શરીરની કાંતિ યુક્ત ) તથા દ્રવ્યથી વસ્ત્રાદિનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com