________________
३०
प्रश्नोत्तर चत्वारिंशत् शतक રાત્રિએ ઉપાસરામાંહિ પહોરે પહોરે ૨૪-૨૪ લેગસ્સનો કાઉસગ્ગ કરી સૂઈ રહે, એમ સમસ્ત રાત્રિએ ૯૬ લેગસ્સને કાલ કાઉસગ્ગનો થાય, તે તે પ્રતિમા તપ કેમ કહેવાય? એટલે ત્રણ પ્રતિમાઓથી આગળની એ સાતે પ્રતિમાઓ વહ્યા વગર શ્રાવકને પ્રતિમા તપ પૂરે ન થયા, જે પાંચમી પ્રતિમાઓ કાઉસગ્ન કરવાની વિધિ છે તે તેમજ આગલી પ્રતિમાઓએ વહેવાની છે. વિચારજે, તપાના સામાચારી ગ્રંથોમાં પણ ચાર પ્રતિમા ઉચ્ચારણ પાઠ છે. પરંતુ આગલની પ્રતિમાઓ વહેવા ઉચ્ચારવાના પાઠ નથી, તથા જે પંચાશક સૂત્રમાં આ કાળે દીક્ષાગ્રાહી * ગૃહસ્થ શ્રાવક પ્રતિમા વહેવાને અભ્યાસ કરે
* “વત્રવિતુરામેન તમાડા વિધેય” (પંચાશક ટીકા પત્ર ૧૭૬ ) આ પાઠમાં નવાંગ ટીકાકાર શ્રીઅભયદેવ સૂરિજી સ્પષ્ટ કહે છે કે-દીક્ષા લેવાની ઈચ્છાવાલાએ પ્રતિમાઓને અભ્યાસ આ કાળમાં વિશેષતાએ કરવો જોઈએ. એટલે પૂછવાનું કે ' તમે ખરતર ભેદ'ના પ્રકાશક આગમપ્રજ્ઞ સૂરિજીએ કેટલાઓને પ્રતિમાઓને અભ્યાસ કરાવીને દીક્ષાઓ આપી છે?
તપ ખ૦ ભેદ પૃ. ૩ ની કુટનેટમાં સંખ્યાચાર્યજી લખે છે કેખરતરગચ્છીઓ પૂજ્ય અભયદેવ સૂરિજીને પણ માને છે, છતાં આશ્ચર્ય છે કે તેમના પ્રમાણને નથી માનતા” આના ઉત્તરમાં જણાવાનું કે–ખરતર ગચ્છીઓ તે સ્વગચ્છનાયક પૂજ્ય શ્રી અભયદેવ સૂરિજી મહારાજના કથનાનુસાર જે વર્તન કરવું, તે દેશકાલને
અનુસરી બનવા શક્ય હોય તેટલું કરેજ છે, પરંતુ તેઓશ્રીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com