________________
प्रश्न तर चतुर्थ
२९
श्रावकनी प्रतिमा नथी वही,
सिद्धांतमांहि किरणई श्राविका जे वहइ ते जाणइ, जागतानइ किम जगावियइ ? ४ ।
,,
re
ભાષા:–તિથૅાગાલીય પયન્નામાં એમ કહ્યું તે કહીએ છીએ જે '' સાદૂઘુમોયરો ” એ ગાથામાં “સવાધમો ચ યોઘ્ધિન્નો’ આ પાથી યતિધમ ના વિચ્છેદ થયા વગર શ્રાવક ધર્મનો વિચ્છેદ થ(યા)શે (?)’ આ અ જો કરવામાં આવે તે તે શાસ્ત્રથી કેમ મલે ? એટલે ત્યાં ‘શ્રાવક ધમ' એ શબ્દથી ગીતાર્થાએ શ્રાવક પ્રતિમા કહીછે, તેથી શ્રાવકની (અગ્યાર)પ્રતિમા વિચ્છેદ ગઈ, એટલે શ્રાવકની પ્રતિમા શ્રાવકે ન વહેવી, તપા વહે છે તે શું ? અને જો‘ ‘જ્ઞાનૂમળોચો’ આ ગાથા તિથૅાગાલીય પયત્રામાં નથી મલી ? તે चउमासगવંદુમાં ’” આ ગાથા ( કે જેના આધારે તમેા પાખીને સદા કાળથી ચાદસની સ્થાપવા શુષ્ક પ્રયાસ કરી છે, તે) તિથૅગ્વાલીય પયજ્ઞામાં ક્યાંથી મળી ? ગીતાર્થાએ બન્ને ગાથાઓ લખીછે. અને વિધિપ્રામાં આ॰ શ્રીજિનપ્રભ સૂરિજીએ · અહિં ( શ્રાવક ધર્મના પ્રસંગમાં ) કૈટલાકા પહેલાની ચાર શ્રાવક પ્રતિમા ( વહન કરવા ) ની સ્વીકૃતિ માને છે, તે ( અમારા ) ગુરૂઓને સમ્મત નથી, કારણ ? ગીતાર્થી કહે છે કે-હમણાં ( પંચમ કાળમાં) પ્રતિમા વહન રૂપ શ્રાવકધમ વિચ્છેદ થયા છે, એટલા માટે તે(પ્રતિમા વહન)ની વિધિ નથી કહેતા, ’એમ લખ્યું છે, વલી પાંચમી પ્રતિમાએ ચતુર્દ શ્યાદિ ચાર પત્ર ના પોસહની રાત્રિએ શ્રાવક ચાક-ચત્વરાદિમાં ચારે પહેાર કાઉસ્સગ્ગ લઈ ( ઉભા ) રહે, એમ ઉપાસકદશાની ટીકામાં લખ્યુ છે, ( પરંતુ ) હમણાં તપાના પંચમ પ્રતિમાધર શ્રાવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
'