________________
प्रश्नोत्तर चत्वारिंशत् शतक ભાષાખરતર યતિઓ વગર કારણે માર્ગમાં સાધુ-સાધ્વી ભેગા વિહાર ન કરે, તે શું ?
જેવાય છે, છતાં ભાવેદેવસૂરિ કૃત સામાચારીની અવચૂર્ણિમાં “કેટલાકના મતે આ ત્રણ ગાથાઓ સાધુઓ નથી બેલતા” એમ કહેલ છે, એથી એ મતાંતર છે.” આ ઉત્તર કથનમાં આચાર્ય વિજ્યસેન સૂરિએ કેવી સફાઈ કરી છે? મૂળ ગાથામાં “તો શબ્દ છે. તેના બદલે સેનપ્રશ્નકારે લીધો છે “સતો'. તેમાંએ “સઢો’ શબ્દ એકવચનાત હોવા છતાં પર્યાય શબ્દ “અશ” એમ જે બહુવચનાંત લખ્યું તે ખરેખર હુક્યારી બતાવી છે, પરંતુ તે ગાથાને નિષ્પક્ષભાવે પૂર્વાપર વિચારતાં સ્પષ્ટ જણાય છે કે “અશઠ નહીં પણ “શ્રાદ્ધ એ અર્થ જ વાસ્તવિક, ને બંધ બેસતે છે, બીજું આ વિજયસેન સૂરિના કહેવા મુજબ “કેટલાકના મતે સાધુઓ નથી બેસતા એમ ભાવદેવ સૂરિત સામાચારીની અવચૂર્ણિમાં લખેલ છે. તેને વિરોધ તે તે અવચૂર્ણિકાર નથી કરતા, તેમ આચાર્ય વિજયસેન સૂરિ પણ ઉપરોક્ત પ્રશ્નોત્તરમાં કશુંએ વિરૂદ્ધતા નથી દર્શાવતા, છતાં ધર્મસાગરાદિ શપ્રિયેનું અનુકરણ કરતાં આજના જંખ્યાચાર્ય અને તેમના અગ્રલેખકે, કોઈ પણ સર્વમાન્ય પ્રમાણુ આપ્યા વગરજ શાસ્ત્રોના નામ માત્ર દઈને વિરોધ કરે તે તેની સુત સમાજમાં શું કિંમત છે? અને આચાર્ય વિજયસેન સૂરિ “ થાક ત” આ ગાથાને પાઠ “સંત” શબ્દ યુક્તજ હેવાનું લખે છે. છતાં આજના મતાગ્રહીઓએ “શાણા' છપાવતાં તે ગાથામાં “સ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com