________________
મનન કરે. જેમ જેમ મનન કરશે એમ એમ એર મા આવશે. ભૌતિક પદાર્થાની આશાએ જીવે દેવને આરાધે છે. દેવની આરાધનામાં એકાગ્ર ચિત્ત ભાવ ભજવે છે. દેહની પણ સ્થિરતા જોઈએ. પુણ્યના ઉદય હાય તા દેવતાએ આવીને બધુ કરી જાય છે. દ્વારિકા નગરીમાં તમામ રાચ-રચીલુ' દેવતાઓએ વસાવી દીધું. દેવ રચિત રળિયામણી દ્વારિકા નગરી હતી. તે નગરીના રાજા કાણુ હતા તે અધિકાર અવસરે,
વ્યાખ્યાન ન, ૭,
અષાડ વદ ૮ ને ગુરૂવાર તા. ૧૫-૭-૭૧
નાથે સિદ્ધાંતથી સમજાવ્યા, સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ એનુ નામ સિદ્ધાંત. અહી વહ્નિ દશામાં નિષકુમારના અધિકાર ચાલે છે. દ્વારિકા નામની નગરી હતી. દ્વારિકા નગરીના શજા કૃષ્ણ વાસુદેવ હતા. આ વસુંધરાના વિશાળપટ પર અનેક માનવીએ જન્મે છે. કાઈ રાજા થઈ ને આવે છે, કોઇ ભિખારી થઈને આવે છે.
આ
દુનિયાની રંગભૂમિ પર,
કોઈ અને માર તા કોઇ અને ઢેલ, આવ્યા છે સૌએ કરવાને ખેલ. ફાઇ થાય રાજા, કોઈ છે ભિખારી, કાઇ ખાય ખાજાં કોઇનું પેટ ખાલી, વિધિએ વ્હેચ્યા છે વિધ-વિધ પાઠા, કૈાઈ ને મળે મહેલ તા કાઈ ને, મળે જેલ....આવ્યા છે.....”
આ દુનિયા એક રંગભૂમિ છે. કાઈ શ્રીમંતને ત્યાં જન્મે છે, કાઇ ખાવાના સાંસા હાય એવા દરિદ્રીને ત્યાં જન્મે છે. કોઈને નિત નવલાં પકવાના ખાવા મળે છે, તા કાઇને પેટનું કેમ પુરુ' કરવુ' એ પ્રશ્ન રાજ મુઝવતા હાય છે. કમે બધાં પાઠ વહેંચી દીધા છે. જુદા-જુદા પાઠ ભજવવા માટે આપણે દુનિયાની ભૂમિપર આવ્યા છીએ. પાઠ ભજવી સૌને ચાલ્યા જવાનુ છે. આપણે અહી સ્થિર રહેવાનું નથી, પણ જવાનું છે. તમને કોઈ પૂછે કે તમે કયાંના રહેવાસી છે ? તેા તમે કહેા કે આ અમારૂ મળ ગામ છે. પણ જ્ઞાનીપુરૂષા કહે છે કે તુ' રહેવાસી નથી, પ્રવાસી છે. તારૂ શાશ્વત ઘર જુદું છે. તુ સંચાગ સંબધે અહીં આવ્યે છે. સયેાગ તેના વિયાગ અવશ્ય છે. આ તા ભાડુતી મકાન છે. ભાડુતી મકાન હાય, બે-ચાર વરસ પછી ખાલી કરવાનુ... હાય તેને ર્ગ-રાગાન નહી કરો, રીપેરીંગ નહી કરો, કારણ કે ભાડુતી મકાન છે. શરીર પણ