________________
સાહ્યખી હતી. તેમને શણગાર સજતાં એક આંગળી અડવી લાગે છે. અદરથી પ્રશ્ન ઉપડે છે કે શું હું પરથી શાણું છું? દાગીના તથા કપડાં ઉતારતા ગયા અને ભરત ચક્રવતી` કેવળજ્ઞાની થયા. સાચું પેાતાનું આત્મિક સ્વરૂપ નીહાળ્યુ. પરની Àાલા મારે ન જોઈએ. શરીર તે હું નથી. વાણી તે પણ હું નથી. હું સચ્ચિદાનંદ છું. જેટલા અરિત થયા તે સાધુ થયા વિના થયા નથી. જેટલા સાધુ થયા એ સમકિત પામ્યા પછીથી થયા છે. જીવને સાચી શ્રદ્ધા નથી એટલે તેની રખડપટ્ટી અટકતી નથી. તમને ખીજા મંત્રા પર શ્રદ્ધા છે એટલી નવકારમંત્ર પર શ્રદ્ધા છે?
“ હજારો મંત્ર શું કરશે મારા નવકાર ખેલી છે, જગત રૂટીને શુ' કરશે મારા નવકાર ખેલી છે.
હજારો મંત્રની તુલનામાં નવકારમંત્ર ન આવી શકે. અંદરથી લગની લગાડા, અંદરથી યાન ધર અને અહિં ત થવાની ઇચ્છા રાખા. શેઠ પણ એના નાકરની સારી ચાલચલગત જોઇને એના જેવા બનાવે છે તે હે ત્રણ લેાકના નાથ! જે તમારુ′ સ્મરણ કરે તે તમારા જેવા કેમ ન અને?
* નવકારમંત્ર વિનાશ કીધેા અન્ય મંત્રા જાણીને,
કુશાસ્ત્રના વા વડે હણી આગમાની વાણીને, કુદેવની સંગત થકી કર્યાં નકામા આચર્યાં,
મતિભ્રમ થકી રત્ના ગુમાવી કાચ કટકા મે’ ગ્રહ્યા.” ભગવાને કહ્યુ' છે. પહેલાં સ્વદર્શનના અભ્યાસ કર, પછી બીજાના અભ્યાસ કરજે. તમે કુશાસ્ત્રને સાંભળીને સ્વદર્શન ભુલી જાઓ છે. રત્ન આપી દીધા અને કાચના કટકા ભેગા કર્યાં છે. આગમવાણીને હણી નાખી છે. જૈનધમ પર યથાર્થ શ્રદ્ધા નથી, ને કુદેવનું સ્થાન હૃદયમાં સ્થાપિત કર્યુ છે. કોઇ દેવ હાથમાં તલવાર રાખે છે. વિતરાગને તલવાર રાખવી પડતી નથી. કેાઈ દેવના હાથમાં લેાહી ટપકતુ. માથું હાય. અનેક હાથ હાય, અનેક હથિયાર હાય. માણુસની ખાપરીની માળા હૈાય. આવાને તમે પગે લાગે છે ! આ મહાકાળી છે એમ તમે ખેલે છે. તમે કયાં ઉભા છે? નારતામાં સ્ત્રીને વેશ પહેરીને પુરૂષા નાચે છે. તમે કેાના ઉપાસક છે? જૈન ધર્માંના ! બીડીના ધુમાડા કાઢનારના પંડમાં દેવી આવે છે. અને કહે છે જા, માપ, સારૂ થઈ જશે. સારૂ થાય તેા ઠીક છે, અરે જો સારૂં ન થાય તે કહે છે તમારા કમ તમને નડે છે. આ વાત તે અમે પહેલેથી જ કહીએ છીએ. તમારા કમ તમને નડે છે. આજે માણસમાં અશ્રદ્ધા ખૂબ જ વધી ગઈ છે. કમ હસી હસીને કરા છે, તે રાતાં-રાતાં પણ છૂટતાં નથી. ચીકણાં કર્માંનાં અધ વખતે જીવ ચેતતા નથી, અને કમ ઉદયમાન થાય છે ત્યારે દેવદેવીએની માન્યતામાં પડી જાય છે. કોઈ દેવના એય પડખે સ્ત્રી બેઠેલી હાય છે અને શંકરના ખેાળામાં પાવતીજી ખેઠેલાં ડાય છે. આ દેવામાં કામ-વિકાર દેખાય છે, જ્યાં નિવિકાર અવસ્થા નથી ત્યાં ધમ