________________
२६६
कथाद्वात्रिंशिका ९ - ३१, ३२ विधिना कथयन् धर्म हीनोऽपि श्रुतदीपनात् । वरं न तु क्रियास्थोऽपि मूढो धर्माध्वतस्करः ।।३१।। इत्थं व्युत्पत्तिमान्न्याय्यां कथयन् पण्डितः कथाम् ।
स्वसामर्थ्यानुसारेण परमानन्दमश्नुते ।। ३२ ।। सन्धुक्षयन्तीत्याद्यारभ्याष्टश्लोकी प्रायः सुगमा विधिसूत्रादिविवेकश्चान्यत्र प्रपञ्चित इति ।।३२ ।।
| રૂતિ થા–શિવI TIBIT.
વિવેચનઃ “આ ઉત્સર્ગ છે” કે “આ અપવાદ છે”. “આ નિશ્ચયનયની વાત છે” અથવા “આ વ્યવહારનયની વાત છે' આવો બધો વિષયવિભાગ કર્યા વગર બધું કહેવામાં આવે તો શિષ્યને એકાન્ત પકડાઈ જવાની શક્યતા રહે છે જે સમ્યક્તનો નાશ કરે છે. તેથી જેઓ આ રીતના વિષયવિભાગ કરીને બોલનારા હોય, તેઓને જ ધર્મકથાના અધિકારી માનવા યોગ્ય છે. તે ૩ ll
ગાથાર્થ આચારપાલનમાં ઢીલો હોવા છતાં જે ધર્મને વિધિપૂર્વક કહે છે તે જિનોક્ત વાતોને પ્રકાશિત કરતો હોવાથી સારો છે, પણ આચારપાલનમાં સ્થિર હોવા છતાં જે મૂઢ વિધિથી વિપરીત કથા કરે છે, તે સારો નથી. કારણ કે એ ધર્મમાર્ગ પર આવેલા સાધકરૂપ મુસાફરના ધર્મધનને ચોરી લેનારો (ચોર) છે. ll૩૧
ગાથાર્થ ? આ પ્રમાણે વ્યુત્પત્તિમાનુ ચાર પ્રકારની કથા વગેરેના બોધવાળો, યોગ્યકથાને સ્વસામર્થ્યને અનુસરીને કહેતો પંડિત પરમાનંદ પામે છે.
ટીકાર્થ : સન્તુક્ષયન્તી.. ગાથા નં. ૨૫ થી ૩૨ સુધીની ૮ ગાથાઓ સુગમ-સરળ છે. અને વિધિસૂત્ર વગેરેનો વિવેક અન્યત્ર કરેલો છે. // ૩૨ /