________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४६५
पाशारज्जुसद्भावात् शबलता = कथंचिद्भेदाभेदरूपा उचिता = न्याय्येति, तयैव सकलव्यवहारोपपत्तेः । હેતૂહનમંતમ્ ||૧૦||
भवोऽयं दुःखगहनो जन्म-मृत्यु-जरामयः । अनादिरप्युपायेन पृथग्भवितुमर्हति ।। ११ ।।
भवोऽयमिति । अयं = प्रत्यक्षोपलभ्यमानो भवः = संसारो दुःखगहनः = शारीर-मानसाऽनेकदुःखशतैराઅન્નઃ । નમ = માતૃક્ષિનિમળતક્ષળ, મરાં = પ્રતિનિયતાયુઃર્મક્ષયઃ, ખરા વોદ્દાનિતક્ષળા, તન્મયઃ तत्प्राचुर्यवान् (=जन्म-मृत्यु-जरामयः) । अनादिरप्युपायेन ज्ञानदर्शनचारित्ररूपेण पृथग् भवितुमर्हति જાગ્વનમતવવિતિ । સ્વરૂપોહનમેતત્ ।| 99 ||
फलं भवस्य विपुलः क्लेश एव विजृम्भते ।
न्यग्भाव्यात्मस्वभावं हि पयो निम्बरसो यथा ।। १२ ।।
=
અપુનર્બન્ધક જીવ આ રીતે સંસારના બીજનો વિચાર કરે છે.
શંકા : સાંખ્યાદિદર્શનમાં પણ અપુનર્બન્ધક જીવો સંભવે છે. એમને અનેકાન્તવાદનો ઉપદેશ તો મળ્યો હોતો નથી. તો તેઓને અનેકાન્તની વિચારણા શી રીતે સંભવે ?
સમાધાન : તમારી વાત બરાબર છે. એટલે અહીં અનેકાન્તગર્ભિત જે વિચારણા જણાવેલી છે તે જૈનદર્શનમાં રહેલા અપુનર્બન્ધક જીવ માટે જાણવી જોઈએ. એ સિવાયના અપુનર્બન્ધક જીવો સંસારના કારણનો વિચાર તો કરે જ છે.. કે આ સંસાર એ જીવની સ્વાભાવિક અવસ્થા નથી.. પણ પ્રકૃતિ-અવિદ્યાકર્મ વગેરે નામ ધરાવતા કોઈક જીવભિન્ન પદાર્થના કારણે આ સંસાર છે... જો કે ફળમાં જોવા મળતી સંસારરૂપે સમાનતાના અને દેવ-નરકાદિરૂપે અસમાનતાના પ્રયોજક તરીકે કારણભૂત પ્રકૃતિમાં પણ સમાનતા-અસમાનતા માન્યા વગર કોઈને છૂટકો નથી.. પણ શબ્દથી એનો સ્વીકાર હોતો નથી. તેમ છતાં કદાગ્રહશૂન્યતા= પ્રજ્ઞાપનીયતા હોવાથી આ અસ્વીકાર બાધક બનતો નથી. || ૧૦ || (હવે સંસારના સ્વરૂપનો વિચાર જણાવે છે-)
ગાથાર્થ : જન્મ-મૃત્યુ-જ૨ામય આ સંસાર દુ:ખગહન છે. એ અનાદિ હોવા છતાં ઉપાય દ્વારા અલગ થઈ
શકે છે.
ટીકાર્થ : આ પ્રત્યક્ષ જણાતો સંસાર દુઃખોથી ગહન છે=શારીરિક-માનસિક અનેક સેંકડો દુ:ખોથી વ્યાપ્ત છે. વળી જન્મ-જરા-મૃત્યુની પ્રચુરતાવાળો છે. આમાં જન્મ=માતાની કુક્ષિમાંથી બહાર આવવું... જરા વયની હાનિરૂપ છે અને મરણ એટલે પ્રતિનિયત (=આ ભવસંબંધી ચોક્કસ) આયુષ્યનો ક્ષય. આ સંસાર અનાદિ હોવા છતાં (જીવને અનાદિકાળથી વળગ્યો હોવા છતાં) જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ઉપાયથી અલગ પાડી શકાય છે. જેમ કે સુવર્ણને લાગેલો મલ. આ સંસારના સ્વરૂપનો વિચાર છે. ૧૧॥ (સંસારના ફળની વિચારણા બતાવે છે-)
ગાથાર્થ : આત્મસ્વભાવને દબાવીને પ્રચુર ક્લેશ જ પ્રવર્તવો એ સંસારનું ફળ છે. લીમડાનો રસ જેમ