Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 296
________________ ५२७ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ प्राक्तनकाकशरीरसम्बन्धप्रागभावस्तु न तत्समानकालीन एवेति । तस्यैव च ब्राह्मणभवत्यागानन्तरं काकशरीराग्रहदशायां प्राक्तनब्राह्मणभवकालीनवेदप्रामाण्याभ्युपगमसमानकालीनकाकशरीरसम्बन्धप्रागभावेनातिव्यप्तिरिति । किञ्च, यो ब्राह्मणः प्राग् बौद्धो वृत्तस्तस्य स्वापादिदशायां वेदाप्रामाण्याभ्युपगमविरहस्याग्रिमब्राह्मणभवीयनिरुक्तयावच्छरीरसम्बन्धाभावसमानकालीनत्वात्तत्रातिव्याप्तिरिति बोध्यम् ।। २५ ।। जीववृत्तिविशिष्टाङ्गाभावाभावग्रहोऽप्यसन् । उत्कर्षश्चापकर्षश्चाव्यवस्थो यदपेक्षया ।। २६।। પ્રસિદ્ધ' એમ જણાવીને એ પ્રસિદ્ધ તરીકે અતિવ્યાપ્તિ લેવાનું જણાવ્યું છે. કાગડામાં થતી અતિવ્યાપ્તિનું પ્રકરણ ચાલે છે. તેથી અહીં એને પ્રસિદ્ધ માની શકાય છે. (૨) એક જીવના દેવદત્ત નામે બ્રાહ્મણ, કાગડો અને યજ્ઞદા નામે બ્રાહ્મણ.. આમ ત્રણ ભવો થયા. યજ્ઞદત જ્યારે વેદપ્રામાણ્ય અભ્યપગમ કરશે, ત્યારે કાકશરીરસંબંધનો ધ્વસ પૂર્વે થઈ ગયો છે. એટલે કે આ ધ્વસ એ અભુપગમને સમાનકાલીન છે. વળી કાગડાનું શરીર છોડી દીધું છે, યજ્ઞદત્તીય શરીર હજુ ધારણ કર્યું નથી. આ અંતરાલ કાળ દરમ્યાન પણ આ ધ્વંસ વિદ્યમાન છે જ.. અને એ જ વખતે “વેદ અપ્રમાણ છે' એવા અભ્યપગમનો અભાવ પણ છે જ. એટલે આ અભાવ શિષ્ટત્વરૂપ બનવાથી એ અંતરાલભાગમાં લક્ષણ જશે. પણ એ વખતે એ જીવ શિષ્ટ તો નથી. માટે અતિવ્યાપ્તિ. શંકાઃ એ વખતે કાકશરીરસંબંધનો ધ્વંસાત્મક અભાવ હાજર હોવા છતાં પ્રાગભાવાત્મક અભાવ હાજર નથી. એટલે યાવતુસંબંધાભાવની સમાનકાલીનતા સંપન્ન ન થવાથી અતિવ્યાપ્તિ નહીં આવે. (૩) સમાધાન : એ પ્રાગભાવનો યાવત્ સંબંધાભાવમાં સમાવેશ નથી, કારણ કે એ પ્રાગભાવ યજ્ઞદરીયપ્રામાણ્યઅભ્યપગમને સમાનકાલીન નથી. તેથી એનો અહીં વિચાર જ કરવાનો ન રહેવાથી અતિવ્યાપ્તિ આવશે જ. (૪) દેવદત્તના ભવમાં વેદપ્રામાણ્યગ્રહ કર્યો છે. કાકશરીરસંબંધ પ્રાગભાવ એને સમકાલીન છે. દેવદત્તનો ભવ પૂરો થયા પછી કાગડાનો ભવ શરુ થયો હોવાથી એ શિષ્ટ નથી. પણ હજુ કાગડાનું શરીર ધારણ કર્યું નથી. એટલે એનો પ્રાગભાવ હાજર છે. વળી વેદ અપ્રામાણ્યગ્રહ નથી. એટલે લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ સ્પષ્ટ (૫) તરત પછીના ભવમાં બ્રાહ્મણ થનાર બૌદ્ધને નિદ્રાકાળે “વેદ અપ્રમાણ છે આવો ગ્રહ નથી. વળી આ ગ્રહાભાવ નિરુક્તયાવસંબંધાભાવને સમાનકાલીન પણ છે જ. તે આ રીતે-આગળના બ્રાહ્મણભવમાં પ્રામાયગ્રહ કરશે. એ વખતે એ જીવને સંભવિત કાગડા વગેરે જે ભવો હશે, એ બધાના જે શરીરસંબંધાભાવ પ્રાગભાવ કે ધ્વસ) વિદ્યમાન છે એ બધા જ આ નિદ્રાકાળે પણ વિદ્યમાન છે જ, કારણ કે વિવક્ષિત નિદ્રા અને પ્રામાણ્યગ્રહની વચમાં એવા કોઈ શરીરનો ઉત્પાદ કે નાશ થયો નથી. તેથી લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ સ્પષ્ટ છે. એરપી (નવા પરિષ્કાર-પરિહાર જણાવે છે-) ગાથાર્થ જીવમાં રહેલો જે વિશિષ્ટશરીરનો અભાવ, તેના અભાવનો સમાવેશ પણ અસતુ=અયોગ્ય છે,

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314