________________
५३२
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - २८ नैयायिकाद्यभिमतां श्रुतिं प्रमाणयन्ति, नैयायिकादयो वा वेदान्त्यभिमताम् । यत्किञ्चिद्वेदप्रामाण्यं च बौद्धादयोऽप्यभ्युपगच्छन्ति “न हिंस्यात् सर्वभूतानि” (छान्दोग्योपनिषत्-अ.८), “अग्निर्हिमस्य भेषजम्” (यजुर्वेद२३/१०) इत्यादिवचनानां तेषामपि सम्मतत्वादिति । “स्वतात्पर्यात् = स्वाभिप्रायमपेक्ष्याद्यग्रहे = यावद्वेदप्रामाण्याभ्युपगमनिवेशे न दोषः, 'स्व-स्वतात्पर्ये प्रमाणं श्रुति'रिति हि सर्वेषां नैयायिकादीनामभ्युपगमः" ત્તિ તિઃ = જ્યના મવઢીયા? || ર૭TI.
नैवं विशिष्य तात्पर्याग्रहे तन्मानताऽग्रहात् । सामान्यतः स्वतात्पर्ये प्रामाण्यं नोऽपि सम्मतम् ।। २८ ।।
नैवमिति । एवं मतिः न युक्ता, कस्याश्चिद्दुरवबोधायाः श्रुतेः विशिष्य = स्वकल्पिताऽर्थाऽनुसारेण तात्पर्याऽग्रहे तन्मानतायाः = तत्प्रमाणताया अग्रहात् (=तन्मानताऽग्रहात्), स्वतात्पर्ये सर्ववेदप्रामाण्याभ्युपगमस्य दुःशकत्वात्।
ઠંડીનું ષધ છે' વગેરે વચનો તેઓને પણ માન્ય છે. (એટલે તેઓમાં અતિવ્યાપ્તિ થશે.) શંકાસ્વતાત્પર્યને સ્વાભિપ્રાયને અનુસરીને પ્રથમ વિકલ્પ સ્વીકારવામાં કોઈ દોષ નથી, અર્થાત્ સંપૂર્ણવેદને પ્રમાણ માનવાનો વિકલ્પ જ લેવાનો છે, પણ એ પોતપોતાના અભિપ્રાયને અનુસરીને.. એટલે વેદાંતી-નૈયાયિક વગેરેમાં અવ્યાપ્તિદોષ આવશે નહીં, કારણકે પોતપોતે જેવો તાત્પર્યાર્થ માને છે “એમાં શ્રુતિ પ્રમાણ છે', આવું નૈયાયિકવગેરે બધા જ માને છે.
ગ્રન્થકારઃ તમારી જો આવી કલ્પના (શંકા) હોય તો... (એ બરાબર નથી. આ વાત આગળ આવશે.) Vરી (એ કેમ બરાબર નથી ? એ હવે જણાવે છે-)
ગાથાર્થ : આ પ્રમાણે કલ્પના બરાબર નથી, કારણકે વિશેષરૂપે તાત્પર્યનો આગ્રહ હોય તો તેની પ્રમાણતાનો ગ્રહ નહીં થાય. અને સામાન્યથી સ્વતાત્પર્યમાં પ્રમાણતા તો અમને પણ સંમત છે.
ટીકાર્થ ? આવી કલ્પના યોગ્ય નથી, કારણકે દુરવબોધ કોઈક શ્રુતિનો વિશેષરૂપે રૂકલ્પિતઅર્થને અનુસરીને તાત્પર્યગ્રહ ન થાય, તો તેની પ્રમાણતાનો ગ્રહ થઈ શકતો ન હોવાથી સ્વતાત્પર્યને અનુસરીને સર્વવેદના પ્રામાણ્યનો અભ્યપગમ દુઃશક્ય છે. (શંકા-) જેનું તાત્પર્ય જાણ્યું નથી એવી શ્રુતિ અંગે પ્રમાઉપહિતત્વનો નિશ્ચય ન હોવા છતાં પ્રમાકરણત્વનો નિશ્ચય સરળ હોવાથી દોષ નથી. આવી શંકાના વારણ માટે કહે છેસામાન્યથી નયરૂપે સ્વાભિપ્રાયમાં વેદનું પ્રામાણ્ય અમને જૈનોને પણ સંમત છે જ. જેટલા અન્યદર્શનો છે એટલા જ નવો છે આવા ધૃતવચનથી પરિકર્મિત બુદ્ધિવાળો વિદ્વાન બધા જ શબ્દો પ્રમાણ કરતો હોય છે એટલે એને સકલવેદના પ્રામાણ્યનો અભ્યપગમ નિરાબાધ છે.
વિવેચનઃ (૧) જેટલા બ્રાહ્મણાદિ શિષ્ટ તરીકે માન્ય છે, એ બધાને બધા જ વેદવચનોનો સ્વાભિપ્રાયને અનુસરનારો તાત્પર્યબોધ થઈ જ જાય એવો નિયમ નથી. કેટલીક દુર્ગમ શ્રુતિઓનો એ રીતે બોધ ન પણ થાય. એટલે સર્વવેદપ્રામાણ્યનો નિશ્ચય અત્યંત દુષ્કર છે. એ જેને જેને નહીં થાય એવા બધા બ્રાહ્મણાદિમાં લક્ષણ