________________
५२०
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - १९ सङ्ग्रहाद् नैकग्रहेऽन्याभ्युपगन्तर्यतिव्याप्तिः । अत्राह- इति चेत् ? तदप्रामाण्यमन्तरि = वेदाप्रामाण्याभ्युपगन्तरि T૧૮ી
अजानति च वेदत्वमव्याप्तं चेद्विवक्ष्यते । वेदत्वेनाभ्युपगमस्तथापि स्याददः किल ।।१९।।
अजानति चेति । वेदत्वं च वेदेऽजानति ब्राह्मणेऽव्याप्तं लक्षणमेतत्, तेन वेदाप्रामाण्याभ्युपगमात् । अथ चेद् = यदि वेदत्वेनाभ्युपगमो विवक्ष्यते, वेद एव वेदत्वमजानतश्च न वेदत्वेनाप्रामाण्याभ्युपगमः किन्तु 'इदमप्रमाणमिति इदंत्वादिनैवेति नाव्याप्तिः । तथापि (स्याद्) अदः = एतल्लक्षणं किल ।।१९।।
પ્રમાણ નથી” એ જ્ઞાન વેદમાં પ્રમાણત્વ ધર્મના અભાવને જણાવે છે. અર્થાત્ પ્રમાણત્વ નથી એટલું જણાવશે, ભ્રમત્વ છે કે નહીં એ બાબતમાં ઉદાસ રહેશે. ઘટમાં પ્રમાણત્વ ન હોવા છતાં ભ્રમત્વ પણ હોતું નથી. તેથી, પાછળથી “વેદ પ્રમાણ નથી'. એવી બુદ્ધિ થવાથી અશિષ્ટ બની ગયેલા બ્રાહ્મણને ‘વેદ અપ્રમાણ છે એવી બુદ્ધિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવશે જ.
(૨) બ્રાહ્મણ : જેમાં વેદને ઉદ્દેશીને, “વેદ અપ્રમાણ છે' એમ અપ્રમાણત્વનું વિધાન હોય કે “વેદ પ્રમાણ નથી' એમ પ્રમાણાભાવનું વિધાન હોય.. (પ્રમાણત્વનો નિષેધ હોય). આ બન્ને આ રીતે ભિન્ન હોવા છતાં પ્રમાણત્વના વિરોધી હોવાથી પ્રમાણત્વવિરોધિત્વેન બન્ને પકડાઈ જાય છે. એટલે લક્ષણમાં ભલે વેદ અપ્રમાણ છે એમ એકનો જ ઉલ્લેખ હોય, તો પણ એ પ્રમાણત્વવિરોધિત્વેન જ અભિપ્રેત હોવાથી, અને એ વિરોધિત્વ તો “વેદ પ્રમાણ નથી' એવી માન્યતામાં પણ અક્ષત હોવાથી અવ્યાપ્તિ નથી.
(૩) અહીં આવો અભિપ્રાય છે-વેદને પ્રમાણ માનનારા શિષ્ય બ્રાહ્મણને જેને પોતે જાણતો નથી અથવા ભૂલી ગયો છે એવા વેદવચન મળ્યા. “એ વેદવચન છે” એવી એને ખબર પડી નથી અને સ્વબુદ્ધિથી એ વચનો અસંગત લાગવાથી અપ્રમાણ ભાસ્યા. એટલે હવે આ શિષ્ટ બ્રાહ્મણમાં લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ આવશે.
(૪) બ્રાહ્મણ એ જો “આ વેદવચન છે એમ જાણતો હોત, તો તો એને અપ્રમાણ માનવાનો જ નહોતો. એટલે વિવક્ષિત વચનઅંગે, “વેદ અપ્રમાણ છે' એવી નહીં, પણ “આ વચન અપ્રમાણ છે એવી જ બુદ્ધિ અને થશે. તેથી અવ્યાપ્તિ આવશે નહીં. એટલે આખું લક્ષણ આવું થશે કે-વેદ તરીકે જાણેલા વેદવચનઅંગે “વેદ અપ્રમાણ છેઆવી સ્વારસિક માન્યતા જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી “વેદ પ્રમાણ છે” આવું સ્વરસથી માનનારો પુરુષ શિષ્ટ છે.
ગ્રન્થકાર : તો પણ તમારું લક્ષણ (દુષ્ટ છે) ૧૮-૧૯ (7એ કઈ રીતે દુષ્ટ છે? એ જણાવે છે.)
5. આમ, સંપ્રદામૈદે... પાઠ નિઃશંક સુસંગત હોવાથી શબ્દશઃ વિવેચનકારે સંપ્રદાવાદે આવો પાઠ બદલવાનો સુધારો જે સૂચવ્યો છે તે વ્યર્થ જાણવો.
6. શબ્દશઃ વિવેચનકારે અહીં વિશેષ તરીકે જેનો જિનવચનપ્રામાણ્યમંતૃત્વશિષ્ટનું લક્ષણ કહે છે. આ વાત જણાવીને એનો વિસ્તાર કર્યો છે. પણ આ બધો અપંડિતાઈનો વિલાસ જાણવો. કારણકે (૧) ગ્રન્થકારે આનો અણસાર સુદ્ધાં આપ્યો નથી. (૨) બ્રાહ્મણે “ક્ષીણદોષત્વ અતીન્દ્રિય છે વગેરે રૂપે આપેલી આપત્તિ પર ગ્રન્થકારે “વેદપ્રામાણ્યમન્તત્વ