________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४८७ सदिति । सद्योगारम्भकस्तु = सानुबन्धयोगारम्भक एवैनं = आत्मादिप्रत्ययं शास्त्रसिद्धं = अतीन्द्रियार्थसार्थसमर्थनसमर्थागमप्रतिष्ठितमपेक्षते = अवलम्बते । परेभ्यो हि = असद्योगारम्भकेभ्यो हि तस्य = सद्योगारम्भकस्य सदा भेदः = वैलक्षण्यं जात्यमयूरवत् = सर्वोपाधिविशुद्धमयूरवत् । यथा हि जात्यमयूरोऽजात्यमयूरात्सदैव भिन्नस्तथा सद्योगारम्भकोऽप्यन्यस्मादिति भावना । तदुक्तं- “न च सद्योगभव्यस्य ત્તિરવિદ્યાશપિ દિ / જ નવિનત્યઘન વMત્યિ સન્ મનને શિવી //” (ચોલિ ૨૪૦) || ૨૧TI
यथा शक्तिस्तदण्डादौ विचित्रा तद्वदस्य हि । गर्भयोगेऽपि मातृणां श्रूयतेऽत्युचिता क्रिया ।। ३०।।
यथेति । यथा तदण्डादौ = जात्यमयूराण्डचञ्चुचरणाद्यवयवेषु शक्तिर्विचित्रा = अजात्यमयूरावयवशक्तिविलक्षणा । तद्वदस्य हि = सद्योगारम्भकस्यादित एवारभ्येतरेभ्यो विलक्षणा शक्तिरित्यर्थः । यत उक्तं- “यश्चात्र शिखिदृष्टान्तः शास्त्रे प्रोक्तो महात्मभिः । स तदण्डरसादीनां सच्छक्त्यादिप्रसाधनः ।।" (योगबिन्दु २४५) इति । अत एव सद्योगारम्भकस्येति गम्यं मातृणां = जननीनां गर्भयोगेऽपि, किं पुनरुत्तरकाल इत्यपिशब्दार्थः, श्रूयते = निशम्यते शास्त्रेष्वत्युचिता = लोकानामतिश्लाघनीया क्रिया प्रशस्तमाहात्म्यलाभलक्षणा । यत एवं पठ्यते- “जणणी सव्वत्थवि णिच्छएसु सुमइत्ति तेण सुमई जिणो" (आ.नि. १०१३)। तथा- “गब्भगए
ટીકાર્થ સદ્યોગારંભક જીવ=સાનુબંધયોગારંભક જીવ ( વાસ્તવિક સિદ્ધિવાળો જીવો જ આ શાસ્ત્રસિદ્ધ આત્માદિ પ્રત્યયને અપેક્ષે છે=અવલંબે છે. અહીં શાસ્ત્રસિદ્ધ એટલે અતીન્દ્રિય અર્થોના સમૂહનું સમર્થન કરવામાં સમર્થ એવા આગમમાં પ્રતિષ્ઠિત અર્થ. સર્વ ઉપાધિથી રહિત મોર એ જાત્યમોર છે. આવા જાત્યમોરની જેમ સદ્યોગારંભક જીવ પર=અસદ્યોગારંભક જીવો કરતાં હંમેશા વિલક્ષણ હોય છે. જેમ જાત્યમોર અજાત્યમોરથી
ગ જ હોય છે, એમ સદ્યોગારંભક જીવ પણ અન્યથી અસદ્યોગારંભક જીવથી હંમેશા ભિન્ન જ હોય છે, એમ ભાવાર્થ છે. યોગબિંદુ (૨૪૧)માં કહ્યું છે-સદ્યોગભવ્યની=સદ્યોગને યોગ્ય જીવની આવા પ્રકારની પણ ='તત્કારી તફ્લેષિત્વ પ્રકારની પણ વૃત્તિ હોતી નથી. ખરેખર ! જાત્યમોર અજાત્યમોરના ગુણધર્મોને ક્યારેય અપનાવતો નથી . - વિવેચનઃ (૧) શાસ્ત્રવચનને સ્વીકારીને તેમાં કહેલા સદનુષ્ઠાન કરનારા તત્કારી છે. તેમ છતાં શાસ્ત્રમાં જ કહેલા આત્માદિપ્રત્યય વગેરેરૂ૫ વિધિને જાળવતો નથી. ઉપરથી એનો દ્વેષ કરે છે. માટે તદ્દ્ધષી છે. સદ્યોગારંભક જીવની આવી તત્કારી-તષીવૃત્તિ હોતી નથી. //રલા (આ જ વાતને સ્પષ્ટ કરે છે.)
ગાથાર્થ : જેમ તે જાત્યમયુરના ઈંડા વગેરેમાં વિલક્ષણશક્તિ હોય છે, એમ આની પણ હોય છે. એટલે જ તેઓના ગર્ભયોગે પણ માતાઓની અતિ ઉચિતક્રિયા સંભળાય છે.
ટીકાર્થ તેના ઇંડા વગેરેમાં=જાત્યમોરના ઇંડાં, ચાંચ, ચરણ વગેરે અવયવોમાં અજાત્યમોરના અવયવની શક્તિ કરતાં વિલક્ષણ શક્તિ હોય છે. એમ આ સદ્યોગારંભકજીવને પહેલેથી જ અન્ય જીવો કરતાં વિલક્ષણ શક્તિ હોય છે. કારણકે યોગબિંદુ (૨૪૫)માં કહ્યું છે-અહીં= યોગધર્મના અધિકારીની વિચારણામાં શાસ્ત્રમાં જ્ઞાનીઓ વડે મોરનું જે દૃષ્ટાન્ત કહેવાયેલું છે, તે તેના ઇંડાના રસ વગેરેમાં રહેલી સતુશક્તિ વગેરેનું પ્રસાધન