________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
५११ परार्थेति । परार्थरसिकः = परोपकारबद्धचित्तः, धीमान् = बुद्ध्यनुगतः, मार्गगामी = कल्याणप्रापकपथयायी, महाशयः = स्फीतचित्तः, गुणरागी = गुणानुरागवान्, तथेति बोधिसत्त्वगुणान्तरसमुच्चयार्थः, इत्यादि शास्त्रान्तरोक्तं सर्वं तुल्यं = समं द्वयोरपि = सम्यग्दृष्टिबोधिसत्त्वयोः ।। १२ ।। अन्वर्थतोऽपि तुल्यतां दर्शयति -
बोधिप्रधानः सत्त्वो वा सद्बोधिर्भावितीर्थकृत् । तथाभव्यत्वतो बोधिसत्त्वो हन्त सतां मतः ।। १३।।
बोधीति । बोधिः = सम्यग्दर्शनं तेन प्रधानः (=बोधिप्रधानः) सत्त्वो वा सतां = साधूनां हन्त इत्यामन्त्रणे बोधिसत्त्वो मतः = इष्टः । यदुक्तं- “यत्सम्यग्दर्शनं बोधिस्तत्प्रधानो महोदयः । सत्त्वोऽस्तु बोधिसत्त्वस्तद्धन्तैજોડવર્યતોગ િદિ II” (યો.હિં. ૨૭૩).
___ वा = अथवा सद्बोधिः = तीर्थकरपदप्रायोग्यसम्यक्त्वसमेतस्तथाभव्यत्वतो भावितीर्थकृद् = यस्तीर्थकृद् भविष्यति स बोधिसत्त्वः । तदुक्तं “वरबोधिसमेतो वा तीर्थकृद् यो भविष्यति । तथाभव्यत्वतोऽसौ वा લોધિસત્વઃ સતાં મતઃ II” (ચો.કિં. ર૭૪)
ગાથાર્થ : પરાર્થરસિક, બુદ્ધિમાન, માર્ગગામી, મહાનું આશયવાળા, ગુણરાગી તથા ઇત્યાદિ સર્વ બન્નેમાં તુલ્ય હોય છે.
ટીકાર્થ પરાર્થરસિક=પરોપકાર કરવામાં તત્પર ચિત્તવાળા, ધીમાનુ બુદ્ધિથી યુક્ત, માર્ગગામીકકલ્યાણની પ્રાપ્તિ કરાવતા માર્ગે ચાલનારા, મહાશય =નિર્મળચિત્તવાળા, ગુણરાગી-ગુણના અનુરાગવાળા (બંને છે.) અહીં તથા પદ બોધિસત્ત્વના બીજા ગુણોના સમાવેશ માટે છે. આમ અન્ય શાસ્ત્રમાં (=બૌદ્ધ શાસ્ત્રમાં) કહેલું બધું બન્નેમાં= સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વમાં તુલ્ય=સમાન હોય છે. ૧૨. હવે, અન્વર્થથી પણ તુલ્યતા જણાવે છે, એટલે કે બોધિસત્ત્વ શબ્દનો શબ્દાર્થ પણ સમ્યગ્દષ્ટિજીવમાં ઘટે છે એ જણાવે છે
ગાથાર્થ ઃ બોધિપ્રધાન સત્ત્વ, અથવા તથાભવ્યત્વથી ભવિષ્યમાં તીર્થંકર બનનાર સર્બોધિ જીવ એ બોધિસત્ત્વ. આ પ્રમાણે સજ્જનોને માન્ય છે.
ટીકાર્થઃ બોધિ એટલે સમ્યગ્દર્શન. તેના કારણે પ્રધાન શ્રેષ્ઠ એવો "સત્ત્વ જીવ એ બોધિસત્ત્વ આવું સજ્જનોને માન્ય છે ઇષ્ટ છે. હન્નશબ્દ આમત્રણ અર્થમાં છે. તેથી આવો અર્થ મળે છે કે હે જિજ્ઞાસુ ! બોધિના કારણે ઉત્તમ સત્ત્વ એ બોધિસત્ત્વ એવું સજ્જનોને માન્ય છે. યોગબિંદુ (૨૭૩)માં કહ્યું છે કે-જે સમ્યગ્દર્શન બોધિસ્વરૂ૫ છે, તેના કારણે પ્રધાન બનેલો, મહાન ઉદયવાળો જીવ બોધિસત્ત્વ હો ! તેથી હે જિજ્ઞાસુ ! આ સમ્યક્તી અન્વર્થથી પણ બોધિસત્ત્વ છે.
અથવા સર્બોધિ તીર્થંકરપદને પ્રાયોગ્ય સમ્યક્તથી યુક્ત જે તથાભવ્યત્વથી ભવિષ્યમાં તીર્થંકર બનશે તે બોધિસત્ત્વ. યોગબિંદુ (૨૭૪)માં કહ્યું છે કે-અથવા, વરબોધિયુક્ત જે તથાભવ્યત્વથી તીર્થકર બનશે તે સજ્જનોને બોધિસત્ત્વ તરીકે માન્ય છે.
આમાં ભવ્યત્વ એટલે સિદ્ધિગમનયોગ્યત્વ. આ અનાદિપારિણામિક ભાવ છે. કાળનૈયત્યાદિના કારણે