________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३२९ नित्योदिता त्वभिव्यङ्ग्या चिच्छक्तिर्द्विविधा हि नः । आद्या पुमान् द्वितीया तु सत्त्वे तत्सन्निधानतः ।। १६ ।।
'नित्येति । नित्योदिता, तु=पुनरभिव्यङ्ग्या । द्विविधा हि ना=अस्माकं चिच्छक्तिः । आद्या नित्योदिता पुमान् पुरुष एव । द्वितीया अभिव्यङ्ग्या तु तत्सन्निधानतः पुंसः सामीप्यात् सत्त्वे सत्त्वनिष्ठा । यद् भोजः-'अत एवाऽस्मिन् दर्शने द्वे चिच्छक्ती नित्योदिता अभिव्यङ्ग्या च । नित्योदिता चिच्छक्तिः पुरुषः, तत्सन्निधानाभिव्यक्त्याऽभिव्यङ्ग्यचैतन्यं सत्त्वं अभिव्यङ्ग्या चिच्छक्तिरिति” (रा.मा.४/२३) ।। १६ ।। इत्थं च भोगोपपत्तिमप्याह
सत्त्वे पुंस्थितचिच्छायासमाऽन्या तदुपस्थितिः । प्रतिबिम्बात्मको भोगः पुंसि भेदाग्रहादयम् ।। १७।।
શક્ય શી રીતે બને? કારણ કે પુરુષ તો નિષ્ક્રિય છે અને અપ્રતિસંક્રમ છે.' આવી શંકાના સમાધાન માટે કહે છે) જેમ લોહચુંબક ભલે નિષ્ક્રિય પડ્યું રહ્યું હોય, તો પણ એના સન્નિધાનમાં લોખંડમાં હલનચલન થવા માંડે છે. એમ ચિટૂપપુરુષના સન્નિધાનમાં સત્ત્વમાં (સત્ત્વપ્રધાન અંતઃકરણમાં) પણ ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. એ અભિવ્યક્ત થાય છે, માટે એ અભિવ્યંગ્યચૈતન્ય છે. અને એટલે જ ચિત્શક્તિ દ્વિવિધ છે એ સોળમી ગાથામાં જણાવે છે -
ગાથાર્થ : અમારા મતે ચિતુશક્તિ બે પ્રકારની છે. (૧) નિત્ય ઉદિતા અને (૨) અભિવ્યંગ્યા. આમાં પુરુષ એ પ્રથમ ચિત્શક્તિ છે અને એના સન્નિધાનથી સત્ત્વમાં આવતી ચિત્શક્તિ એ બીજી છે.
ટીકાર્થ : નિત્યઉદિતા, વળી અભિવ્યંગ્યા. એમ બે પ્રકારે અમારા મતે ચિતુશક્તિ છે. આમાંની પ્રથમ= નિત્યોદિતા એ પુરુષ પોતે જ છે અને બીજી=અભિવ્યંગ્યા એ તેના સન્નિધાનથી=પુરષના સામીપ્યથી સત્ત્વમાં આવે છે. યોગસૂત્ર (૪-૨૩)ની રાજમાર્તડટીકામાં ભોજરાજર્ષિએ કહ્યું છે કે-એટલે જ આ દર્શનમાં બે ચિતૃશક્તિ મનાયેલી છે-નિત્યોદિતા અને અભિવ્યંગ્યા. નિત્યોદિતા ચિતુશક્તિ એ પુરુષ છે. અને તેના સરિધાનથી અભિવ્યક્ત થયું છે અભિવ્યંગ્ય ચૈતન્ય જેનું એવું સત્ત્વ એ અભિવ્યંગ્યા ચિતુશક્તિ છે. ૧કા,
અવતરણિતાર્થ : આ રીતે ભોગની સંગતિ પણ જણાવે છે -
ગાથાર્થ પુરુષમાં રહેલી ચિછાયાને સમાન સત્ત્વમાં બીજી જે છાયા, તેની ઉપસ્થિતિ એ પ્રતિબિંબાત્મક ભોગ છે. ભેદના અગ્રહના કારણે આ ભોગ પુરુષમાં કહેવાય છે.
ટીકાર્થ સત્ત્વમાં બુદ્ધિના સાત્ત્વિકપરિણામમાં, પુરુષનિષ્ઠચિછાયાને સમાન અન્ય જે સ્વકીય =બુદ્ધિની) ચિતુછાયા, તેની ઉપસ્થિતિ અભિવ્યક્તિ એ પ્રતિબિંબાત્મક ભાગ છે. અન્યત્ર પણ પ્રતિબિંબ પડે ત્યારે, જેનું
11. મોક્ષપ્રાપ્તિ સુધી આ નિર્મળ ચિત્ત રહે છે, તે દષ્ટાંતથી બતાવે છે જે પ્રમાણે લોહચુંબકના.. પંડિતની આ વાત સાચી નથી, કારણ કે લોહચુંબકનું દૃષ્ટાંત નિષ્ક્રિય-અપ્રતિસંક્રમ એવો પણ પુરુષ સત્ત્વમાં ચિતિશક્તિને અભિવ્યક્ત કઈ રીતે કરી શકે ? એમાં છે.