________________
द्वात्रिंशद्द्द्वात्रिंशिका भाग-२
समाश्रित्य व्यवहारः पूर्वसेवादिरूपः स्थितः = प्रसिद्धः शास्त्रे = योगग्रन्थे । तत ह्यदः = यदुतान्यत्रोपचारत एव पूर्वसेवेति ।। ६।।
शान्तोदात्तस्तयैव स्यादाश्रयः शुभचेतसः ।
धन्यो भोगसुखस्येव वित्ताढ्यो रूपवान् युवा ।। ७ ॥
शान्तोदात्त इति । तयैव अपुनर्बन्धकोचितैष्यद्भद्रप्रकृत्यैव शान्तोदात्तः स्यात् । शान्तः = तथाविधेन्द्रियकषायविकारविकलः । उदात्तः = उच्चोच्चतराद्याचरणबद्धचित्तः । ततः कर्मधारयः । तथा शुभचेतसः = शुद्धचित्तपरिणामस्याश्रयः
સ્થાનમ્ ।
धन्यः = सौभाग्यादेयतादिना धनार्हो भोगसुखस्येव = शब्द-रूप-रस- गन्ध-स्पर्शसेवालक्षणस्य यथाऽऽश्रयः, वित्ताढ्यो = विभवनायकः, रूपवान् = शुभशरीरसंस्थानः युवा = તરુણઃ પુનાન્ || ૭ ||
=
=
=
४६१
‘અન્યત્ર પૂર્વસેવા ઉપચારથી જ હોય છે.'
વિવેચન : (૧) પુરુષની પ્રકૃતિ=પુરુષની ભૂમિકા. એટલે કે તીવ્ર કષાયરૂપે પરિણમવાની યોગ્યતા જ ન રહેવી એવી પ્રકૃતિ. આ પ્રકૃતિ કલ્યાણઅનુબન્ધિની હોય છે. માટે એને અહીં એષ્યભદ્રા કહી છે. આ વાત પૂર્વની બત્રીશીઓમાં આવી ગઈ છે. યોગગ્રન્થોમાં ‘ગુરુપૂજનાદિ અનુષ્ઠાન પૂર્વસેવારૂપ બને છે' આવો જે વ્યવહાર–ઉલ્લેખ છે, તે પુરુષની આવી પ્રકૃતિને=આવી ભૂમિકાને નજરમાં રાખીને જ પ્રવર્તો છે. એટલે અન્યત્ર=આવી ભૂમિકા વગરની અવસ્થામાં થતા ગુરુપૂજનાદિ યોગગ્રન્થકથિત પૂર્વસેવારૂપ બનતા તો નથી. છતાં, એ પૂર્વસેવા જેવા દેખાય તો છે જ, માટે એ ઉપચારથી પૂર્વસેવા છે. તેથી અચ૨માવર્તમાં સમૃબંધકાદિ જીવોને પૂર્વસેવા ઉપચરિત હોય છે એવું જે કહ્યું છે તે યુક્તિસંગત જ છે. IIઙા (આ જ વાતને દૃઢ કરે છે) ગાથાર્થ : જેમ ધન્ય ધનાઢ્ય રૂપવાન યુવાન ભોગસુખનો આશ્રય થાય છે એમ તેવી પ્રકૃતિથી જ શાન્તઉદાત્ત થયેલો જીવ શુભચિત્તનો આશ્રય થાય છે.
ટીકાર્થ : તેવી = અપુનર્બન્ધકને ઉચિત એષ્યભદ્રા પ્રકૃતિથી જીવ શાન્ત-ઉદાત્ત થાય છે. આમાં શાન્ત=ઇન્દ્રિય અને કષાયના તેવા પ્રકારના વિકારથી રહિત, ઉદાત્ત ઉચ્ચ-ઉચ્ચતર વગેરે આચરણોમાં બદ્ધચિત્તવાળો.. પછી શાન્ત ઉદાત્તનો કર્મધારય સમાસ ક૨વો. તથા તેવી પ્રકૃતિથી જ જીવ શુદ્ધચિત્તપરિણામનો આશ્રય થાય છે. જેમ કે ધન્ય = સૌભાગ્ય-આદેયતા વગેરેથી ધનાર્હ, વિત્તાઢ્ય વૈભવનો માલિક, રૂપવાનશરીરના સારા સંસ્થાનવાળો યુવાન = તરુણ પુરુષ શબ્દ-રૂપ-૨સ-ગંધ-સ્પર્શના સેવનસ્વરૂપ ભોગસુખનો આશ્રય બને છે.
=
एतद्युक्तमुक्तं,
વિવેચન : (૧) તેવા પ્રકારના વિકાર એટલે જે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરાવી શકે એવા અતિસંક્લિષ્ટ પરિણામને ખેંચી લાવનારા વિકાર (૨) તેવી પ્રકૃતિ=અલ્પમલત્વભૂમિકા. એનાથી મુક્તિદ્વેષ ૨વાના થઈ જાય છે. આ મુક્તિદ્વેષનો અભાવ થવો=મુક્તિઅદ્વેષ પ્રવર્તવો એ જ અહીં આદ્ય શુદ્ધ ચિત્તપરિણામ છે. પછી ઉત્તરોત્તર એની શુદ્ધતા વધતી જાય છે. IIછા આનો વ્યતિરેક દર્શાવે છે