________________
३७८
पूर्वसेवाद्वात्रिंशिका १३ - १८, १९ एकैकं वर्धयेद् ग्रासं शुक्ले कृष्णे च हापयेत् ।। भुजीत नामावास्यायामेष चान्द्रायणो विधिः ।।१८।।
'एकैकमिति । एकैकं वर्धयेद् ग्रासं=कवलं शुक्ले पक्षे प्रतिपत्तिथरारभ्य यावत् पौर्णमास्यां पञ्चदश कवलाः । कृष्णे च पक्षे हापयेत् हीनं कुर्यादेकैकं कवलम् । ततो भुञ्जीत न अमावास्यायां, तस्यां सकलकवलक्षयात् । एष चान्द्रायणश्चन्द्रेण वृद्धिभाजा क्षयभाजा च सहेयते गम्यते यत्तच्चन्द्रायणं, तस्यायं (=चान्द्रायणः) विधि: करणप्रकार इति ।। १८।।
सन्तापनादिभेदेन कृच्छ्रमुक्तमनेकधा । अकृच्छ्रादतिकृच्छ्रेषु हन्त सन्तारणं परम् ।। १९ ।।
सन्तापनादीति । सन्तापनादिभेदेन कृच्छ्रे कृच्छ्रनामकं तपोऽनेकधोक्तम् । आदिना पादसम्पूर्णकृच्छ्रग्रहः । तत्र सन्तापनकृच्छ्रे यथा-"व्यहमुष्णं पिबेदम्बु त्र्यहमुष्णं घृतं पिबेत् । त्यहमुष्णं पिबेन्मूत्रं त्र्यहमुष्णं पिबेत्पयः।।" () इति । पादकृच्छ्रे त्वेतत्-“एकभक्तेन नक्तेन तथैवाऽयाचितेन च । उपवासेन चैकेन पादकृच्छ्रे विधीयते ।।" () इति । सम्पूर्णकृच्छं पुनरेतदेव चतुर्गुणितमिति । अकृच्छ्राद्-अकष्टादतिकृच्छ्रेषु नरकादिपातफलेष्वपराधेषु, પોષક બનતો હોય છે. માટે ઉત્તમ છે. પોતપોતાની ભૂમિકાને ઉચિત શુભઅધ્યવસાયનું પોષક જે કાંઈ હોય એ બધું જ પૂર્વસેવામાં આવે એ જાણવું. II૧૭ી લૌકિક એવા ચાન્દ્રાયણ તપનું નિરૂપણ કરે છે
ગાથાર્થ શુક્લપક્ષમાં એક એક કોળિયો વધારવો, કૃષ્ણપક્ષમાં ઘટાડવો, અમાસે ભોજન કરવું નહીં. આ ચાન્દ્રાયણ તપનો વિધિ છે.
ટીકાર્થ ઃ શુક્લપક્ષમાં પ્રતિપદા તિથિથી શરૂ કરીને એક-એક કોળિયો વધારતા જવું. એટલે પૂનમે પંદર કોળિયા હોય. પછી કૃષ્ણપક્ષમાં એક-એક કોળિયો ઘટાડતા જવું. એટલે અમાસના દિવસે ભોજન કરવાનું રહે નહીં. કારણ કે બધા કોળિયા પૂર્ણ થઈ ગયા. આ ચાન્દ્રાયણ તપનો વિધિ છે. “વૃદ્ધિ અને ક્ષયને ભજનારા ચન્દ્રની સાથે જે ચાલે છે તેનો સંબંધી તે ચાન્દ્રાયણ’ આવી ચાન્દ્રાયણ શબ્દની વ્યુત્પત્તિ છે.
વિવેચન : પૂનમે પંદર કવલ હતા. વદ એકમે એક કવલ ઘટાડવાથી ચૌદ થયા.. એટલે ક્રમશઃ ચૌદસે એક કવલ રહેશે. અને અમાસે એક પણ કવલ ન રહેવાથી ઉપવાસ કરવાનો હોય. ૧૮ હવે ક્રમપ્રાપ્ત કચ્છ તપનો વિધિ કહે છે.
ગાથાર્થ : કચ્છ તપ સત્તાપનાદિ પ્રકારે અનેકવિધ છે. આ કુછુ તપ એ અતિતીવ્ર પાપમાંથી સરળ રીતે પાર પામવાનો પ્રકૃષ્ટ હેતુ છે.
ટીકાર્થ સત્તાપનાદિભેદે કચ્છ નામનો તપ અનેક પ્રકારનો કહેવાયો છે. આદિ શબ્દથી પાદફચ્છ અને સંપૂર્ણ કચ્છ તપ લેવાના છે. તેમાં સંતાપનછૂતપ આ રીતે હોય છે – ત્રણ દિવસ ગરમ પાણી પીવું, ત્રણ દિવસ ગરમ ઘી પીવું, ત્રણ દિવસ ગરમ મૂત્ર પીવું અને ત્રણ દિવસ ગરમ દૂધ પીવું. પાદફચ્છુ તપ આ પ્રમાણે છેએકભક્ત=દિવસે એકાસણું, નક્ત=બીજા દિવસે રાત્રે એક વાર ભોજન, ત્રીજા દિવસે માગ્યા વિનાનું એક