________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३९५ પ્રારેજિમેવસ્ય પ્રદર્શન–૩૫વનાત્ (=વોમેિવપ્રવર્ણનાત) તથાદિ-(૧) મૃદૂપાયો મૃસંવે, (૨) મથ્થોપાયો મૃદુસંવેદ, (૩) મચ્છુપાયો મૃદુસંવેદ, (૪) મૃતૂપાયો મધ્યસંવેદ, () મચ્યોપાયો મધ્યસંવેદ, (૬) अध्युपायो मध्यसंवेगः, (७) मृदूपायो अधिसंवेगः, (८) मध्योपायोऽधिसंवेगः, (९) अध्युपायोऽधिसंवेगश्चेति નવધા યોનિન તિ યો+વાર્યાઃ II રૂા.
द्वेषस्याभावरूपत्वादद्वेषश्चैक एव हि । ततः क्षिप्रं क्रमाच्चातः परमानन्दसम्भवः ।। ३२।। 'द्वेषस्येति । अद्वेषश्च द्वेषस्याऽभावरूपत्वादेक एव हि । अतो न तेन योगिभेदोपपत्तिरित्यर्थः ।
એમાં પણ મૃદુપણું, મધ્યપણું અને અધિપણું હોય છે. એટલે કે સાધના મંદ હોય, મધ્યમ હોય કે કઠોર હોય. આમ સંવેગ અને સાધનાના ત્રણ ત્રણ પ્રકાર હોવાથી કુલ નવ પ્રકાર મળે છે. જેમકે મૃદૂપાય- મૃદુસંવેગ. આ નવે નવ યોગીઓના ભેદ કહેવાયા છે. તેથી અહીં સર્વત્ર બહુવ્રીહિ સમાસ કરવો. એટલે કે મૃદુ (મંદ) છે ઉપાય (=સાધના) જેની એ મૃદૂપાય. એમ મૂદુ છે સંવેગ જેનો તે મૃદુસંવેગ. પછી કર્મધારય સમાસ કરવો. એટલે અર્થ મળશે. મંદ સાધનાવાળા ને મંદ સંવેગવાળા યોગી. એમ મધ્યમ સાધનાવાળા ને મંદ સંવેગવાળા યોગી, તથા કઠોર સાધનાવાળા ને મંદ સંવેગવાળા યોગી. આમ મંદ સંવેગવાળા યોગીના સાધનાના આધારે ત્રણ ભેદ મળ્યા. એ જ રીતે મધ્યમ સંવેગવાળા યોગીઓના અને ઉત્કૃષ્ટ સંવેગવાળા યોગીઓના સાધનાના આધારે ત્રણ-ત્રણ ભેદ મળવાથી કુલ નવ ભેદ મળે છે.
પ્રશન : સંવેગ ઝળહળતો હોય તો સાધના પણ ઝળહળતી જ હોય ને, મંદ-મધ્યમ શી રીતે હોય ?
ઉત્તરઃ સામાન્યથી તો સાધના સંવેગને જ અનુસરે છે. તેથી જેવો સંગ એવી સાધના. તેમ છતાં સાધના પર સાધન અને સત્ત્વની પણ અસર હોય છે. એટલે સંવેગ ઝળહળતો હોવા છતાં, સંઘયણ છેલ્લું હોય અથવા સત્ત્વ અલ્પ હોય તો સાધના મંદ પણ થાય. આ જ રીતે અન્ય ભેદો માટે યથાયોગ્ય વિચારી લેવું.
આમ મુક્તિરાગના તો મૃદુ વગેરે ત્રણ પ્રકાર હોવાથી મુક્તિઅદ્વેષ એ જ મુક્તિરાગ નથી. ૩૧/
તો મુક્તિ અષના પણ ત્રણ પ્રકાર માનીશું. તેથી મુક્તિઅદ્વેષ અને રાગ એક જ થઈ શકશે આવી શંકાના નિવારણાર્થે કહે છે –
ગાથાર્થ: દ્રષના અભાવરૂપ હોવાથી મુક્તિઅદ્વેષ એક જ છે. વળી રાગથી પરમાનંદ શીધ્ર સંભવે છે, અને આનાથી=મુક્તિઅદ્વેષથી એ ક્રમશઃ સંભવે છે.
ટીકાર્થ અને અદ્વેષ દ્વેષના અભાવરૂપ હોવાથી એક જ છે. તેથી એના કારણે યોગીઓના ભેદની સંગતિ થઈ શકે નહીં. વળી, ફળભેદે પણ (મુક્તિઅદ્વેષ અને રાગના) ભેદને સંગત કરી દેખાડે છે - તેનાથી = મુક્તિરાગથી ક્ષિપ્ર = બહુ વ્યવધાન ન થાય એ રીતે પરમાનંદના=નિર્વાણસુખનો સંભવ થાય છે. જ્યારે મતોત્ર મુક્તિઅદ્વેષથી ક્રમથી = મુક્તિરાગની અપેક્ષાએ બહુદ્વારની પરંપરાથી એનો સંભવ થાય છે.
વિવેચન : પ્રતિયોગી ઘટ નાનો મોટો સંભવી શકે છે, ઘટાભાવ કાંઈ નાનો મોટો હોતો નથી. નાના ઘડાનો અભાવ.. મોટા ઘડાનો અભાવ.. વગેરેમાં નાના-મોટાપણું પ્રતિયોગી ઘટમાં સંભવે છે, પણ અભાવમાં