________________
૪૪૮
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३
-
શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, ૧૨, જમનાદાસ મહેતા માર્ગ, વાલકેશ્વર
૩૦, ૨૧, ૨૨
આ રીતે મુક્તિસુખ પમાડવાનો પવિત્ર આશય હૈયામાં રાખીને ધર્મોપદેશકોએ જીવોના હૃદયમાં સંસારસુખનો રાગ સર્વથા નષ્ટ થઈ મુક્તિનો ઉત્કૃષ્ટ રાગ પ્રગટે તે રીતે કેવલિભાષિત ધર્મની પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ કરવાનો છે.
૨૪૩ ના અઢલ૬ ૧૨ ના બુધવાર વિજય અને સત
પ્રજાના ટુંબ
જિનવાણી અને દિવ્યદર્શનમાં મૂકવાની નોંધ :
ઇષ્ટફલસિદ્ધિ તથા દેશનાપદ્ધતિ વિષે ધર્મોપદેશકોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન :
(શ્રી જિનશાસનની દેશનાપદ્ધિતિ અંગે તથા શ્રી પ્રાર્થના(જયવીયરાય)સૂત્રમાંના ઇષ્ટફલસિદ્ધિ પદના ૫રમાર્થ સંબંધમાં, ઉપદેશક મહાત્માઓને તથા તત્ત્વજિજ્ઞાસુ શ્રદ્ધાળુઓને શાસ્ત્રીય માર્ગદર્શન આપતો એક નિર્ણય, નિર્ણયની નીચે સહી કરનાર બંને પૂજ્યવરોની સૂચનાનુસાર પ્રગટ કરીએ છીએ. સં.)
પર્યુષણા બાદ તા.૨૦-૯-૮૭-રવિવાર જિનવાણી અંક પ્રગટ થશે.
તે પૂર્વેના શનિવા૨માં (દિવ્યદર્શનમાં). પ્રગટ થાય તો સારું.
૨૦૪૩ના શ્રાવણ સુદ ૧૫ ને રવિવાર
વિશ્વ મનાL le(i),rey,
લઇ બ 3,45
મુંબઈ-૪૦૦૦૦૬
પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ પરમારાધ્યપાદ પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તરફથી :
વિનયાદિ ગુણગણાલંકૃત આચાર્ય શ્રીવિજય ભુવનભાનુસૂરિજી આદિ યોગ અનુવન્તના સુખશાતા સાથે જણાવવાનું કે આપણા સમુદાયમાં છેલ્લા કેટલાક વખતથી, દેશનાપદ્ધતિ તથા ઇષ્ટફલસિદ્ધિ પદના પરમાર્થ સંબંધમાં પ્રવર્તતા મતભેદોનું નિરાકરણ લાવવાના પ્રયત્નોના અંતે નિર્ણયરૂપે થયેલા લખાણની નકલ આ સાથે તમારી જાણ માટે મોકલેલ છે. તે મળ્યેથી પહોંચ જણાવવા ભલામણ છે. રત્નત્રયીની ઉજ્જવળ આરાધનામાં અવિરત ઉજમાળ બની અને નિશ્રાવર્તી સૌને બનાવી સ્વ-પરની મુક્તિને ખૂબ નજીક બનાવો એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા.
દ, મોજા
વંદનાનુČહના
નિર્ણયરૂપે થયેલા આ લખાણના સૂચિતાર્થો સમજવા સરળ બને એ માટે મેં એમાં તે તે સ્થાને ૧, ૨.. વગેરે નંબરો આપેલા છે. તે તે નંબરવાળા લખાણથી શું સૂચિતાર્થ નીકળે છે ? તે હવે જોઈએ.