________________
३९०
पूर्वसेवाद्वात्रिंशिका १३ - २९, ३० તત્પરિવાર્થવ હેત્વન્તરાપેક્ષાવિત્યાવાર્થી || ર૮||
दिदृक्षा भवबीजं चाविद्या चानादिवासना । भङ्ग्येषैवाश्रिता सांख्य-शैव-वेदान्ति-सौगतैः ।। २९ ।।
'दिदृक्षेति । पुरुषस्य प्रकृतिविकारान् द्रष्टुमिच्छा दिदृक्षा, सैवेयमिति साङ्ख्याः । भवबीजमिति शैवाः । अविद्येति वेदान्तिकाः । अनादिवासनेति सौगताः ।।२९।।
प्रत्यावर्तं व्ययोऽप्यस्यास्तदल्पत्वेऽस्य सम्भवः । अतोऽपि श्रेयसां श्रेणी किं पुनर्मुक्तिरागतः ।। ३०।।
प्रत्यावर्तमिति । प्रत्यावर्तं = प्रतिपुद्गलावर्तं व्ययोऽपि = अपगमोऽप्यस्याः = योग्यतायाः, दोषाणां પરિપાક. આમાં કર્મહાસમાં કર્મ તરીકે સોપક્રમકર્મ અથવા નિકાચિતકર્મને ભોગવતાં ભોગવતાં છેડે રહેલો અંશ લઈ શકાય. // ૨૮ // આત્મામાં અનાદિકાળથી રહેલી આ યોગ્યતારૂપ ભાવમલ અન્ય દર્શનકારોને પણ અન્ય અન્ય નામે માન્ય છે તે જણાવે છે -
ગાથાર્થ: સાંખ્ય, શૈવ, વેદાંતી અને સૌગતદર્શનકારો વડે દિક્ષા, ભવબીજ, અવિદ્યા અને અનાદિવાસના જે મનાયેલી છે, તે આ જ ભંગી આશ્રિત કરાયેલી છે.
ટીકાર્થ : પુરુષને પ્રકૃતિના વિકારો જોવાની ઇચ્છા એ દિક્ષા. સાંખ્યોએ આ દિદક્ષા જે કહી છે તે જ આ યોગ્યતા છે. શૈવોએ ભવબીજ, વેદાન્તિકોએ અવિદ્યા અને સૌગતોએ = બૌદ્ધોએ અનાદિવાસના એમ જે કહ્યું છે, તે આ જ ભંગીનો રીતનો આશ્રય કરે છે.
વિવેચનઃ વ... સાંખ્ય વગેરે દર્શનકારોએ સંસારી જીવમાં દિક્ષા, ભવબીજ વગેરે માન્યા છે, અને મુક્તાત્મામાં તે દિક્ષા વગેરે માન્યા નથી. અર્થાત્ દિક્ષા વગેરે જ આત્માના શુદ્ધ સ્વરૂપને મલિન કરનારો મલ છે, આ મલના કારણે કર્મબંધ છે. મોક્ષમાં આ મલ નથી, તેથી કર્મબંધ નથી, અશુદ્ધિ નથી. આમ જીવત્વના કારણે કે પૂર્વકર્મબંધના કારણે કર્મબંધ નથી માન્યો, પણ જીવની જ દિક્ષા વગેરે કારણે માન્યા છે. એટલે કર્મબંધ હોવા ન હોવામાં આ જ ભંગીનો= આ જ રીતનો આશ્રય કર્યો છે. તે ૨૯ I યોગ્યતારૂપ મલ ઓછો કઈ રીતે થાય? એ દર્શાવે છે -
ગાથાર્થ પ્રતિપુદ્ગલાવર્ત આ યોગ્યતાનો વ્યય પણ થતો આવે છે. એ અમુક માત્રામાં અલ્પ થયો હોય ત્યારે આ = મુક્તિઅદ્વેષ પેદા થાય છે.
ટીકાર્ય : આ યોગ્યતાનો પ્રતિપુલાવર્ત વ્યય અપગમ=હાસ પણ (માનવો જરૂરી છે), કારણ કે દોષોનો ક્રમિક લ્હાસ ન થાય તો ભવ્યજીવનું મુક્તિગમન અસંગત રહે છે. તેની અલ્પતામાં = યોગ્યતાની અલ્પતા થયે આ = મુક્તિઅદ્વેષ સંભવિત બને છે. યોગબિંદુમાં કહ્યું છે : વળી આ રીતે આનો=યોગ્યતાનો પ્રતિઆવર્ત અપગમ પણ સુનીતિથી નિશ્ચિત થાય છે, અને તે અલ્પ થયે ભાવશુદ્ધિ પણ ચોક્કસ થાય છે. આ
9. અહીં મફ્લેવ આમ પાઠ છે. આમાંથી, શબ્દશઃ વિવેચનમાં પડ્યા વ.. આવી સંધિ કરી તૃતીયા વિભક્તિ જે લીધી છે તે કેવી પંડિતાઈ ? કારણ કે મળ વ આવી સંધિ છુટી પડે છે.