________________
३२२
पातञ्जलयोगलक्षणद्वात्रिंशिका ११ - १३ परिणामित्वे त्वात्मनश्चिच्छायासङ्क्रमस्यासार्वदिकत्वात् सदा ज्ञातृत्वं न स्यादिति । तदिदमुक्तं-“सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्याऽपरिणामित्वादिति” (यो.सू.४-१८) ।। १३ ।।
ननु चित्तमेव सत्त्वोत्कर्षाद्यदि प्रकाशकं तदा तस्य स्व-परप्रकाशरूपत्वादर्थस्येवात्मनोऽपि प्रकाशकत्वेन व्यवहारोपपत्तौ किं ग्रहीत्रन्तरेणेत्यत आह
વિવેચનઃ આશય એ છે કે ચિત્ત ઇન્દ્રિયપ્રણાલિકા દ્વારા ઘટાદિ બાહ્યાથેનો સંપર્ક કરી તે તે આકારરૂપે પરિણમે છે. પણ એટલા માત્રથી જ્ઞાન થતું નથી, કારણકે ચિત્ત જડ છે. પણ તે તે ઘટાદિ બાહ્યરૂપે કે સુખાદિ આત્યંતર વિષયરૂપે પરિણમેલા ચિત્તપર પુરુષની છાયા પડવાથી ચિત્તવૃત્તિ જ્ઞાનાત્મક બને છે. એટલે કે ઘટાદિવિષયક જ્ઞાન થાય છે. માટે ચિત્છાયાસંક્રમ એ જ્ઞાનનું કારણ છે. વળી ઘટાદિવિષયક જ્ઞાનરૂપે થયેલી ચિત્તવૃત્તિમાં ચિત્-પુરુષનું પ્રતિબિંબ હોવાથી જ પુરુષ ઘટાદિઆકારને ધારણ કરતી વૃત્તિનો જ્ઞાતા બને છે. એટલે કે વૃત્તિઓનું પુરુષને જ્ઞાન થવામાં ચિતછાયાસક્રમ એ નિબંધન=કારણ છે. પુરુષ સદા વિદ્યમાન છે, ચિત્ત સદા વિદ્યમાન છે. ચિત્ત તેવો તેવો વિષયાકાર ધારણ કરે છે ને એમાં પુરુષની છાયા પડે છે, માટે પુરુષ સદા જ્ઞાતા હોવો સિદ્ધ થાય છે. અનુમાનપ્રયોગ આવો જાણવો, પુરુષ: પરિણી, સવા વિછાયાસમતુ, વં तन्नैवं यथा चित्तम्.
ટીકાર્થ : પણ પુરુષ=આત્મા જો પરિણામી હોય તો પુરુષની છાયા અસાર્વદિક બનવાથી સદા જ્ઞાતૃત્વ સિદ્ધ થઈ શકે નહીં. યોગસૂત્ર (૪-૮) માં કહ્યું છે-સવા જ્ઞાતત્તિવૃત્તયસ્તત્વમોઃ પુરુષસ્થારિમિત્વાદ્વિતિ.
વિવેચન : ચિત્ત સત્ત્વગુણપ્રધાન હોવાથી નિર્મળ છે, માટે એમાં ચૈતન્યમય પુરુષનું પ્રતિબિંબ પડે છે. જો આ પ્રતિબિંબ પડતું ન હોય તો જડ એવી પ્રકૃતિ-બુદ્ધિ (ચિત્ત) જ્ઞાન-સુખાદિ કાંઈ જ કરી શકે નહીં. એટલે કે ચિત્તવૃત્તિઓ પુરુષને આધીન છે. તેથી, જેમ પ્રધાન-મંત્રી, પ્રજા વગેરે રાજાને આધીન હોવાથી, રાજા બધાનો અધિપતિ=સ્વામી કહેવાય છે. તેમ પુરુષ પ્રકૃતિ-બુદ્ધિ-અંતઃકરણ વગેરેનો અધિષ્ઠાતા સ્વામી કહેવાય છે. ચિત્ત એક બાજુ ઇન્દ્રિયપ્રણાલિકા દ્વારા ઘટાદિ વિષયના આકારને ધારણ કરે છે. ને બીજી બાજુ આ નિર્મળચિત્તમાં પુરુષની છાયા પડે છે, ને તેથી બે વસ્તુ બને છે. (૧) વૃત્તિ જ્ઞાનાત્મક બને છે ને (૨) પુરુષ એનો જ્ઞાતા બને છે. આ વાત આપણે આગળ જોઈ ગયા છીએ. પણ હવે, પુરુષને જો પરિણામી માનવામાં આવે તો એના જાતજાતના પરિણામ માનવા પડે.. અને તો પછી કેટલાક પરિણામ એવા પણ થાય કે જેનું પ્રતિબિંબ ચિત્તવૃત્તિમાં ન પડે અને તેથી પુરુષ એ વખતે ચિત્તવૃત્તિઓનો જ્ઞાતા ન બને. પણ આ શક્ય નથી, કારણ કે પુરુષ ચિત્તવૃત્તિઓનો સદા જ્ઞાતા છે. માટે પુરુષને અપરિવર્તનશીલ-અપરિણામી માનવો જરૂરી છે. ll૧૧-૧all
અવતરણિકાર્થઃ પ્રશન: સત્ત્વના ઉત્કર્ષના પ્રભાવે ચિત્તને જ જો પ્રકાશક-જ્ઞાતા માની લેવામાં આવે તો એ સ્વ-પરપ્રકાશક બનવાથી અર્થની જેમ પોતાનું પણ પ્રકાશક બની જવાના કારણે બધા વ્યવહારની સંગતિ
6. તેથી ચિત્તમાં શેયનું જ્ઞાતપણું સદી સંગત થાય નહિ.. અને સંસારીજીવોના ચિત્તમાં શેયનું જ્ઞાતપણું સદા દેખાય છે.. (શબ્દશઃ વિવેચનકારે) ટીકાર્યમાં પોતે પણ ચિત્તની વૃત્તિઓનું સદા જ્ઞાતત્વ જણાવ્યું છે.. ને ભાવાર્થમાં શેયનું ચિત્તમાં જ્ઞાતત્વ. પૂર્વાપરવિરોધને પકડવાની પણ ક્ષમતા નહીં !