________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३२१ अत्र स्वसिद्धान्ताशयं प्रकटयन् पूर्वपक्षी शङ्कतेननु चित्तस्य वृत्तीनां सदा ज्ञाननिबन्धनात् । વિછાયાસંમદ્દેિતોરાત્મનો પરિપાબિતા | 9રૂા.
नन्विति । ननु चित्तस्य वृत्तीनां प्रमाणादिरूपाणां सदासर्वकालमेव । ज्ञाननिबन्धनात् =परिच्छेदहेतोः चिच्छायासक्रमाद् हेतोः लिङ्गादात्मनोऽपरिणामिताऽनुमीयते । इदमुक्तं भवति-पुरुषस्य चिद्रूपस्य सदैवाधिष्ठातृत्वेन सिद्धस्य यदन्तरङ्गं निर्मलं ज्ञेयं सत्त्वं तस्यापि सदैव व्यवस्थितत्वात्तद्येनार्थेनोपरक्तं भवति तथाविधस्य दृश्यस्य चिच्छायासंक्रान्तिसद्भावात् सदा ज्ञातृत्वं सिद्धं भवति । અધ્યવસાય એ જ કર્તવ્યત્વ, છે જે જડ એવી પ્રકૃતિને સંભવે નહીં. અને પ્રકૃતિને અધ્યાવસાયસ્વભાવવાળી જો માનવામાં આવે તો એની જડતા ટકી શકે નહીં. તે ૧૧-૧૨ / ગ્રન્થકારે દર્શાવેલી અસંગતિ અંગે પાતંજલ વિદ્વાનોની માન્યતા હવે ૧૩ થી ૨૦ ગાથામાં દર્શાવવામાં આવે છે. પૂર્વપક્ષી શંકા કરે છે -
ગાથાર્થ : શંકા-ચિત્તવૃત્તિના જ્ઞાનના કારણભૂત ચિતુછાયાસંક્રમરૂપ હેતુ હંમેશા વિદ્યમાન હોવાથી આત્મા અપરિણામી છે. - ટીકાર્થ: શંકા : ચિત્તની પ્રમાણવગેરે વૃત્તિઓના જ્ઞાનના કારણ તરીકે છે ચિતૂછાયાસક્રમ. એ સર્વકાળ હોય છે. એ જ્ઞાપક હેતુથી આત્મા અપરિણામી છે એવું અનુમાન થાય છે. કહેવાનો ભાવ એ છે કે ચિપ પુરુષ હંમેશા અધિષ્ઠાતા તરીકે સિદ્ધ છે. અંતરંગ નિર્મળસત્ત્વ (અંતઃકરણ-ચિત્ત) એનું શેય છે. એ પણ હંમેશા હાજર હોવાથી એ જે વિષયભૂત અર્થથી ઉપરક્ત છે, એ દશ્ય અર્થનો, ચિત્છાયાસંક્રાન્તિ હાજર હોવાથી પુરુષ હંમેશા જ્ઞાતા સિદ્ધ થાય છે.
4. ચિત્તની વૃત્તિઓ હંમેશા જ્ઞાનની હેતુ હોવાના કારણે .. શબ્દશઃ વિવેચનકારે શ્લોકાર્યમાં અને આગળ ટીકાર્યમાં પણ આવો અર્થ જે જણાવ્યો છે એ આશ્ચર્ય કરતાં આઘાત વધુ ઉપજાવે છે પંક્તિનો “વૃત્તિઓ હંમેશા જ્ઞાનનું કારણ હોવાથી” આવો અર્થ એ પંડિત (!) જ કાઢી શકે, કારણ કે (૧) એ પંક્તિમાં વૃત્તીનાં એમ ષષ્ઠી વિભક્તિ છે, વૃત્તયઃ એમ પ્રથમા નહીં. (૨) માન-ભ્રમ વગેરે વૃત્તિઓ ખુદ જ્ઞાનાત્મક છે, પછી એ જ્ઞાનનું કારણ શી રીતે કહેવાય ? (૩) જ્ઞાનનિબન્ધનાતુ એ ચિછાયાસક્રમાતુનું વિશેષણ છે, વૃત્તીનાનું નહીં. તેથી જ્ઞાનનું કારણ ચિચ્છાયાસક્રમ મળે, વૃત્તિઓ નહીં.
વસ્તુતઃ ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાનનું કારણ બને છે, તેથી અનુમાન થાય છે કે ચિતૃછાયા સદા સંક્રમ પામે છે.. આ અર્થ ખોટો જાણવો, કારણ કે ચિતૃછાયાસક્રમ ખુદ જ્ઞાનનું કારણ છે.. વળી, અહીં ચિતૃછાયાસંક્રમના અનુમાનની કોઈ વાત જ નથી.
5. ઘટ-પટાદિ દશ્યની ચિચ્છાયા ચિત્તમાં સંક્રમ પામે છે.. આ અર્થ અત્યંત ગલત છે. કારણ કે (૧) પંક્તિના આ અંશનો અર્થ “ચિચ્છાયાનો સંક્રમ વિદ્યમાન હોવાથી તેવા પ્રકારના દશ્યનું સદા જ્ઞાતૃત્વ (આત્મામાં) સિદ્ધ થાય છે” આવો છે. અર્થાતુ કૂચ નો અન્વય જ્ઞાતૃત્વ માં છે, વિછાયા માં નહીં. (૨) અહીં દશ્ય તરીકે પ્રકૃતિ.. એટલે પ્રસ્તુતમાં ચિત્ત જ છે. પછી એનો ચિત્તમાં સંક્રમ શું ? (૩) ઘટ-પટાદિ શં ચિન્મય છે કે જેથી એની ચિચ્છાયા પડી શકે? (૪) તથા એ શબ્દશઃ વિવેચનકાર અહીં “દૃશ્યની ચિચ્છાયા' લખે છે ને આગળ ૩-૪ લીટી પછી “આત્માની ચિચ્છાયા..” જણાવે છે..