________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
२८५ अत एव सहकारियोग्यताऽभाववति तत्र काले कार्यानुपधानं तद्योग्यताऽभाववत्त्वेनैव साधयितुमभिप्रेत्याह हरिभद्रसूरिः तस्मादचरमावर्तेष्वध्यात्मं नैव युज्यते ।
कायस्थितितरोर्यद्वत्तज्जन्मस्वामरं सुखम् ।। (योगबिन्दु-९३) तैजसानां च जीवानां भव्यानामपि नो तदा । કથા વરિત્રમત્યેવં નાચતા યોગMવઃ II” (ચોવિન્દુ-૨૪) રૂતિ પાછા नवनीतादिकल्पस्तच्चरमावर्त इष्यते । अत्रैव विमलो भावो गोपेन्द्रोऽपि यदभ्यधात् ।।१८।।
नवनीतादीति । नवनीतादिकल्पः = घृतपरिणामनिबन्धननवनीतदधिदुग्धादितुल्यस्तत् = तस्माच्चरमावर्त इष्यते योगपरिणामनिबन्धनम् । अत्रैव = चरमावर्त एव विमलो भावो भवाभिष्वङ्गाभावाद् भवति । यद् गोपेन्द्रोऽप्यभ्यधाद् भङ्ग्यन्तरेण ।।१८।।
अनिवृत्ताधिकारायां प्रकृतौ सर्वथैव हि ।
न पुंसस्तत्त्वमार्गेऽस्मिजिज्ञासाऽपि प्रवर्तते ।।१९।। સહકારીયોગ્યતા નથી. સહકારી દ્વારા થતા કાર્યાનુરૂપ અતિશયને ઝીલવાની યોગ્યતા એ સહકારીયોગ્યતા છે જે માખણ વગેરેમાં છે, તૃણ વગેરેમાં નથી. આવું જ પ્રસ્તુતમાં જાણવું. અચરમાવર્તવર્તી ભવ્યમાં સ્વરૂપયોગ્યતા છે, પણ સહકારીયોગ્યતા નથી. ચરમાવર્તવર્તી ભવ્યમાં સ્વરૂપયોગ્યતા પણ છે ને સહકારીયોગ્યતા પણ છે. // ૧૭ || (ચરમાવર્તની સ્તવના કરે છે-).
ગાથાર્થ તેથી ચરમાવર્ત નવનીતાદિને તુલ્ય મનાયેલો છે. આ ચરમાવર્તમાં જ નિર્મળભાવ થાય છે જે ગોપેન્દ્ર આચાર્યએ પણ કહેલ છે.
ટીકાર્થ : તેથી વૃતપરિણામના કારણભૂત માખણ-દહીં-દૂધ વગેરે જેવો ચરમાવર્ત યોગપરિણામના કારણ તરીકે મનાયેલો છે. આ ચરમાવર્તમાં જ ભવાભિમ્પંગનો અભાવ હોવાથી નિર્મળભાવ થાય છે. ગોપેન્દ્ર પણ આ જ વાતને બીજી રીતે કહી છે.
વિવેચનઃ (૧) તેથી=અચરમાવર્તમાં સહકારી યોગ્યતા હોતી નથી, શરમાવર્તમાં તે હોય છે, આવી જે વાસ્તવિકતા છે તેથી..
(૨) માખણ પોતે ઘીરૂપે પરિણમે છે. જેઓ કાળને સ્વતંત્ર દ્રવ્ય નથી માનતા એમના મતે ચરમાવર્ત જીવદ્રવ્યના પરિણામરૂપ જ છે. એટલે ચરમાવર્ત યોગરૂપે પરિણમે છે એમ કહી શકાય છે. જેઓ કાળને સ્વતંત્ર દ્રવ્ય માને છે એમના મતે વૃતનાપુ ની જેમ ઉપચાર કરી યોગપરિણામના કારણરૂપ ચરમાવર્તને યોગપરિણામરૂપ કહી કથંચિત્ અભેદને આગળ કરી “ચરમાવર્ત યોગરૂપે પરિણમે છે' એમ કહી શકાય છે એ જાણવું.
(૩) અચરમાવર્તમાં ભવાભિધ્વંગ એ જ એવો પ્રતિબંધક છે કે નિરતિચારસંયમપાલનાદિ હોવા છતાં, છતી સ્વરૂપયોગ્યતાએ, પ્રણિધાનાદિ આશયરૂપ અતિશયનું આધાન થઈ શકતું ન હોવાના કારણે યોગાત્મકકાર્ય સંપન્ન થતું નથી. ૧૮ // (ગોપેન્દ્રાચાર્યે કહેલી વાતને જણાવે છે-)