________________
भगवतीले अधिको वा स्यात् शुद्धतरसंयमस्थानवृत्तित्वात् यस्मात् पुलारुस्य कपायकुशीलस्य च सर्वजघन्यानि संयमस्थानानि अधो भवन्ति, तत स्तौ युगपदसंख्येयानि स्थानानि माप्नुतः तुल्याध्यवसायत्वात् ततः पुलाको व्यवच्छिद्य ने हीन परिणामत्वात् व्यवछिन्ने च पुलाके कपायकुशील एक एव असंख्येयानि संयमस्थानानि गच्छति, शुभपरिणामस्वाक् तदनन्तरं कपायकुशीलपतिसेवनाकुशीलवकुशाः युगपदसंख्ये. यानि संयमस्थानानि माप्नुवन्ति, ततश्च वकुशो व्यवछियते । प्रतिसेवनाकुशील कषायकुशीलौ असंख्येयानि संयमस्थानानि प्राप्नुतः, ततश्च प्रतिसेवनाकुगोलो व्यव. च्छिद्यते । कपायकुशीलस्तु असंख्येयानि संयमस्थानानि प्राप्नोति, ततः सोऽपिसुल्य भी होता है क्योंकि वह समान स्थान में वृत्ति वाला होता है। कदाचित् वह अधिक भी होता है क्यों कि यह शुद्धतर संयमस्थान में वृत्सिवाला होता है। क्योंकि पुलाक और कषाय कुशील के सर्व जघन्य संयम स्थाल सब से नीचे होते हैं। यहां से ये दोनों साथ २ असंख्य संघमस्थान तक जाते हैं कारण यहां तक इनके अध्यवसाय तुल्य होते हैं। इसके बाद पुलाक हीन परिणामवाला होने से विछुड जाता है-संघमस्थान की ओर बढ़ने से अटक जाता है-केवल एक कषायकुशील ही असंख्यात संयमस्थान तक जाता है। क्यों कि वह शुभपरिणाम बाला होता है इसके बाद कपायकुशील प्रतिसेवनाकशील और धकुश ये तीनों साथ २ असंख्यात संयमस्थान तक जाते हैं। इसके बाद बकुश पिछुड जाता है आगे संयमस्थान की ओर जाने से रुक जाता है । केवल प्रतिसेवना कुशील और कषायकुशील ये दोनों ही असंख्यात संयमस्थान तक जाते हैं । इप्त के बाद प्रतिसेवना कशील भी अटक जाता है। केवल कषाय कुशील ही असंख्यात संयम કોઈવાર તે તુલ્ય પણ હોય છે, કેમકે તે સ્થાનમાં વૃત્તિવાળા હોય છે. કેઈવાર તે વધારે પણ હોય છે. કેમકે તે શુદ્ધતર સંયમસ્થાનમાં વૃત્તિવાળા હોય છે. કેમકે પુલાક અને કષાયકુશીલના સર્વ જઘન્ય સંયમસ્થાને સૌથી નીચા હોય છે, ત્યાંથી તે બને સાથે સાથે અસંખ્ય સંયમસ્થાન સુધી જાય છે. કારણ કે ત્યાં સુધી તેઓને અધ્યવસાય તુલ્ય હોય છે. તે પુલાક હીન પરિમાણ વાળા હેવાથી છૂટી જાય છે અર્થાત્ સ યમસ્થાનની તરફ આગળ થવાથી અટકી જાય છે કેવળ એક કષાય કુશીલ જ અસંખ્યાત સંયમસ્થાન સુધી જાય છે. કેમકે તે શુભ પરિમાણવાળા હોય છે. તે પછી કષાયકુશીલા પ્રતિસેવના કુશીલ અને બકુશ એ ત્રણે સાથે સાથે અસંખ્યાત સંયમ સ્થાને સુધી જાય છે. તે પછી પ્રતિસેવના કુશીલ પણ અટકી જાય છે, કેવળ કષાય