________________
भगवतीस्त्र बन्धकत्वात् । 'कण्हलेस्से णं भंते ! जीवे पावं कम्म कि बंधी पुच्छा' कृष्णलेश्यः खल्ल भदन्त ! जीवः किं पापं कर्म अवध्नात् वध्नाति भन्स्यति १, अवधनात् होने वाली है ऐश भव्य जीव को आश्रित करके कहा है, तृतीय भग भूनकाल में जिस सलेश्य जीव ने पापकर्म का यन्ध किया है और भविष्यत् काल में भी यह पापकर्म का बन्ध करेगा, पर वर्तमान में वह पापकर्म का पन्ध नहीं करता है-ऐसा यह तृतीय भंग उपशम. मोह में वर्तमान सलेश्य जीव की अपेक्षा से कहा गया है तथा-चतुर्थ भंग-जिस सलेक्य जीव ने केवल भतकाल में ही पापकों का बन्ध किया है, वर्तमान में वह ऐसा नहीं करता है और न वह भविष्यत् काल में करेगा ही-ऐसा यह भंग क्षीण मोहवाले जीव की अपेक्षा से कहा गया है । इस प्रकार के ये चार भंग सलेल्या जीव के विषय में कहे गये हैं। क्यों कि शुक्ल लेश्यावाले जीव पापकर्म का अपन्धक भी होता है । 'कण्हलेस्लेणं भंते ! जीवे पावं कम्मं किं बंधी पुच्छा' हे भदन्त ! जो जीव कृष्णलेश्यावाला होता है वह भूतकाल में पापकम का बन्ध करने वाला होता है ? वर्तमान काल में वह पापकर्म का वन्ध करता है ? अविष्यत् काल में वह पापकर्म का बन्ध करेगा?
હવે ત્રીજો ભંગ કહેવામાં આવે છે–ભૂતકાળમાં જે લેશ્યાવાળા જીવે પાપ કર્મને બંધ કરેલ છે, અને ભવિષ્ય કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરવાવાળે થશે. પરંતુ વર્તમાન કાળમાં તે પાપકર્મને બંધ કરતો નથી. આ પ્રકારનો આ ત્રીજો ભાગ ઉપશમ શ્રેણીથી પતિત થયેલા લેશ્યાવાળા જીવની અપેક્ષાથી દહેલ છે.
હવે ચે ભંગ કહે છે-જે વેશ્યાવાળા જી કેવળ ભૂતકાળમાં જ પાપ કર્મને બંધ કર્યો હોય છે, વર્તમાનમાં તે પાપકર્મને બંધ કરતે નથી. અને ભવિષ્ય કાળમાં પણ કરશે નહિં એ આ ચે ભંગ ક્ષીણ મોહકર્મવાળા જીવની અપેક્ષાથી કહેલ છે. આ રીતે આ ચાર ભંગો વેશ્યાવાળા જીવના સંબંધમાં કહ્યા છે. કેમકે-શુકલ લેફ્સાવાળા જીવોને પણ પાપકર્મને બંધ હોય છે.
'कण्हलेस्सेणं भंते ! जीवे पाच कम्म कि बंधी० पुच्छा' 8 सावन જે જીવ કુણ લેશ્યાવાળા હોય છે, તે શું ભૂતકાળમાં પાપ કર્મને બંધ કરવાવાળા હોય છે? વર્તમાન કાળમાં તે પાપ કર્મને બંધ કરે છે ? ભવિષ્ય ફાળમાં તે પાપ કર્મને બંધ કરશે ? અથવા ભૂતકાળમાં પાપ કર્મને બંધ