________________
भगवतीले इत्येवं चत्वारोऽपि भङ्गा नारकाणामायुष्कर्मवन्धे भगवता अनुमोदिताः तत्र नारकः पूर्वमापुरवघ्नात्, वाधकाले बध्नाति, भवान्तरे भन्स्यतीति प्रथमो भगः, भविष्यत्काले प्राप्तव्यसिद्धि कस्य नारकस्य अवध्नात् वध्नाति न भन्त्स्यतीति द्वितीयो मङ्गः, अवध्नात् न बध्नाति भन्स्यतीति तृतीयो भङ्गो बन्धकालाभावं भविष्यत्कालिकवन्धं चापेक्ष्य भवति नारकविशेषस्य । बद्धपरमविकायुपो नारकस्य अनन्तरं प्राप्तव्यचरमभवस्य चतुर्थोऽवध्नात् न का बन्ध किया है वर्तमान में वह उसका बन्ध नहीं करता है पर भविष्यत् में वह उसका बन्ध करेगा ३ तथा कोई एक नारक जीव ऐसा होता है कि जिसने केवल पूर्वकाल में ही आयुष्क का बन्ध किया है, वर्तमान में वह उसका बन्ध नहीं करता है और न भविष्यकाल में वह उसका पन्ध करेगा४ । इनमें प्रथम भंग जिस नारक ने पूर्वकाल में आयुका बन्ध किया है, वर्तमान में बन्ध काल में जो आयुका बन्ध करता है, और अवान्तर में जो आयुका बन्ध करेगा उस नारक की अपेक्षा से है, द्वितीय भंग भविष्यत् काल में जिसे सिद्धिगति की प्राप्ति होती है उसकी अपेक्षा से है, तृतीय भंग वर्तमान काल में अ. बन्ध काल में- जो आयुका बन्ध नहीं करता है पर भविष्यकाल में वह उसका बन्ध करनेवाला है ऐसे नारक की अपेक्षा से है और चतुर्थ भंग जिस नारक ने परभव की आयुका वध कर लिया है, और वर्तमानकाल में वह उसका बन्ध नहीं करता है और अनन्तर प्राप्तव्य चरम भव में ही जिसे मुक्ति प्राप्त होती है ऐसे नारक की છે, વર્તમાનમાં તે તેનો બાધ કરતું નથી. પરંતુ ભવિષ્યમાં તે તેને બંધ કરશે ૩ તથા કેઈ એક નારક જીવ એ હોય છે કે-જેણે કેવળ ભૂતકાળમાં જ નારક આયુષ્યને બંધ કર્યો હોય છે. વર્તમાનમાં તેને બંધ કરતા નથી. અને ભવિષ્યમાં તે તેને બંધ કરશે નહીં. આમાં પહેલે ભંગ જે નારકે ભૂતકાળમાં આયુને બંધ કર્યો છે. વર્તમાનમાં આયુ બંધ કરે છે, અને ભવાન્તરમાં જે આયુને બંધ કરશે તે નારકની અપેક્ષાથી કહેલ છે.
બીજો ભંગ ભવિષ્યમાં જેને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ થવાની હોય છે, તેની અપેક્ષાથી કહેલ છે. ત્રીજો ભંગ વર્તમાન કાળમાં બંધ કાળમાં જે આયુનો બંધ નથી કરતા પરંતુ ભવિષ્ય કાળમાં તે તેને બંધ કરવાના છે, એવા નારકની અપેક્ષાથી કહેલ છે, અને ચોથો ભંગ જે નારકે પરભવની આયુષ્યને બંધ કરી લીધું હોય છે અને બંધ કાળમાં તે તેને બંધ કરતો નથી અને પછીના કાળમાં જેને મુક્તિ પ્રાપ્ત થાય છે, એવા નારકની